________________
[ ૨૪૮]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ધાનુભૂયં - પ્રચુર ધનથી યુક્ત, પાતપુડોવવેય - પંચાલ દેશના વિશિષ્ટ શબ્દાદિ ગુણ યુક્ત, દિ = ભવનનો, પસાદિ = તમે ઉપભોગ કરો. ભાવાર્થ :- (ચક્રવર્તી) ઉચ્ચ, ઉદક, મધ, કર્ક અને બ્રહ્મ; આ મુખ્ય પાંચ પ્રાસાદ તથા બીજા પણ અનેક રમણીય પ્રાસાદ મારા વર્લ્ડકીરત્નએ બનાવ્યા છે તથા પંચાલ દેશના વિશિષ્ટ શબ્દાદિ ગુણ સામગ્રીથી યુક્ત, આશ્ચર્યજનક પ્રચુર ધનથી પરિપૂર્ણ, આ મારું ઘર છે. હે ચિત્ત! તેનો તમે ઉપભોગ કરો. १४ णट्टेहिं गीएहि य वाइएहिं, णारीजणाई परिवारयंतो ।
भुंजाहि भोगाई इमाई भिक्खू, मम रोयइ पव्वज्जा हु दुक्खं ॥१४॥ શબ્દાર્થ :- પટ્ટર્દિ = નાટક, નૃત્ય, નાદ = ગીત, વાર્દ = વાજિંત્ર સાથે, રનવાડું - સ્ત્રીઓના સમૂહથી, રિવાયતો - ઘેરાયેલા, ૬-આ, મોડું ભોગોનો, મુંનાદિ - ઉપભોગ કરો, પગના = પ્રવ્રજ્યા, મમ - મને, રોય = પ્રતીત થાય છે, રુચિકર લાગે છે. ભાવાર્થ :- હે ભિક્ષ! નાટય, સંગીત અને વાદ્યો સાથે સ્ત્રીઓથી ઘેરાયેલા આ ભોગસામગ્રીનો તમે ઉપભોગ કરો, મને એ જ પ્રિય છે, રુચિકર લાગે છે, પ્રવ્રજ્યા ખરેખર દુઃખકર છે; એમ મને લાગે છે. ચિત્તમુનિ દ્વારા વૈરાગ્યમય ઉપદેશ :
तं पुव्वणेहेण कयाणुरागं, णराहिवं कामगुणेसु गिद्धं ।
धम्मस्सिओ तस्स हियाणुपेही, चित्तो इमं वयणमुदाहरित्था ॥१५॥ શબ્દાર્થ :- પુષ્યા - પૂર્વજન્મના સ્નેહવશ, વાપુરા - અનુરાગ કરનાર અને રવિનરાધિપ ચક્રવર્તી વામપુનેસુ - શબ્દાદિકામગુણોમાં,દ્ધિ- આસક્તિયુક્ત, તં- તેને, અસ્તિઓ - ધર્મમાં સ્થિત, તલ્સ - આ ચક્રવર્તીનું, રિયાપુણે - હિત ઈચ્છતાં, હિતૈષી, કલારત્ન - કહેવા લાગ્યા. ભાવાર્થ :- બ્રહ્મદત્ત રાજાના હિતૈષી અને ધર્મમાં સ્થિર ચિત્તમુનિએ પૂર્વભવના સ્નેહવશ અનુરાગ કરનાર કે પ્રેમ દર્શાવનાર તેમજ કામભોગોમાં આસક્ત બ્રહ્મદત્ત ચક્રવર્તીને આ પ્રમાણે કહ્યું– २६ सव्वं विलवियं गीयं, सव्वं पर्से विडंबियं ।
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥१६॥ શબ્દાર્થ :- સબ્સ - બધાં, જયં-ગીત, વિનિય -વિલાપ રૂપ છે, સબ્સ - બધાં, ખટ્ટ-નાટક કે નૃત્ય, વિવિય = મજાક મશ્કરી છે, વિડંબના છે, આમરણ = આભૂષણ, મારા = ભાર રૂપ છે, સબ્બે - બધાં, શામ = પાંચ ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષય, કુદાવદ = દુઃખ પ્રાપ્ત કરાવનાર છે.