________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
અગ્નિકુંડ છે, મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિઓ થી આદિ હોમવાની કડછી છે; શરીર કે શરીરના અવયવ અગ્નિ પ્રદીપ્ત કરનાર છાણાં –બળતણ છે; કર્મ ઇધણ છે, સંયમની પ્રવૃત્તિઓ શાંતિપાઠ છે. હું પ્રશસ્ત જીવોપઘાત રહિત અર્થાત્ સમ્યક્ ચારિત્રરૂપ ભાવયજ્ઞ કરું છું. તે જ યજ્ઞને ઋષિજનોએ ઉત્તમ ગણ્યો છે, પ્રશસ્ત કહ્યો છે અથવા ઋષિઓ માટે સંયમરૂપ ભાવયજ્ઞ, તે જ શ્રેષ્ઠ છે.
४५
૨૩:
के ते हरए के य ते संतितित्थे, कहिंसि ण्हाओ व रयं जहासि । आइक्ख णे संजय जक्खपूइया, इच्छामो गाउं भवओ सगासे ॥४५॥ શબ્દાર્થ :- તે= પોતાના સ્નાન માટે, ૪ર૬ = જલાશય, સંતિ તિથૅ શાંતિતીર્થ અર્થાત્ પાપને શાંત કરનારું તીર્થ, હિંસિ ન્હાઞો- કયાં સ્નાન કરીને તમે, રë= કર્મ રજ, કર્મની ધૂળ, ગાલિ = ત્યાગો છો? ધુઓ છો?, મવો- અમે આપની, સસે = પાસેથી, પારું – જાણવા, રૂ∞ામો = ઈચ્છીએ છીએ. ભાવાર્થ :- (રુદ્રદેવ બોલ્યા) હે યક્ષ પૂજિત સંયત ! તમારું સ્નાન કરવા માટેનું જલાશય કયું છે ? આપનું શાંતિતીર્થ કયું છે ? આપ કયાં સ્નાન કરી કર્મરજ રૂપ મલિનતાદૂર કરો છો ? તે અમને કહો. અમે આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ.
૪૬
धम्मे हर बंभे संतितित्थे, अणाविले अत्तपसण्णलेसे । जहिंसि ण्हाओ विमलो विसुद्धो, सुसीइओ पजहामि दोसं ॥४६॥
શબ્દાર્થ :- અપવિત્ત- મિથ્યાત્ત્વ વગેરેથી જે અકલુષિત છે, અત્તપસમ્બોલે જ્યાં પ્રાણીઓને પ્રશસ્ત લેશ્યાની પ્રાપ્તિ થાય છે, ધર્મો- ધર્મરૂપ, દર= જલાશય છે, ત્વમે= બ્રહ્મચર્યરૂપ,સંતિ તિસ્થે = શાંતિ તીર્થ છે, હિંસિન્હાઓ જ્યાં સ્નાન કરીને, વિમલો - વિમલ કર્મમળ રહિત, વિદ્યુત્ક્રો, વિશુદ્ધ, પવિત્ર, સુત્તીમૂગો = કષાયોનો અગ્નિ શાંત થતાં પરમ શીતળ, વોલ = દોષને, પાપને, પદ્મહામિ= દૂર કરું છું.
=
ભાવાર્થ :- (મુનિ બોલ્યા) મિથ્યાત્ત્વ વગેરેથી અકલુષિત અને પ્રશસ્ત પરિણામોને પ્રાપ્ત કરાવનાર, ધર્મ મારું જળાશય કે કુંડ છે, બ્રહ્મચર્ય મારું શાંતિતીર્થ છે, જ્યાં સ્નાન કરીને હું નિર્મળ વિશુદ્ધ અને પરમ શીતળ થઈને કર્મરજને કે પાપોને દૂર કરું છું.
४७
एयं सिणाणं कुसलेहिं दिट्ठ, महासिणाणं इसिणं पसत्थं । जहिंसि व्हाया विमला विसुद्धा, महारिसी उत्तमं ठाणं पत्ते ॥ ४७॥
ત્તિ નેમિ ।।
-
શબ્દાર્થ :સપ્તેન્જિં = તત્ત્વજ્ઞાનમાં કુશળ પુરુષોએ, વિદું = જોયું છે, બતાવ્યું છે, ઉત્તમ = શ્રેષ્ઠ, વાળું = સ્થાનને, મોક્ષને, પત્તે = પ્રાપ્ત થયા.
ભાવાર્થ :- આ પ્રકારના ભાવસ્નાનનો જ તત્ત્વજ્ઞ પુરુષોએ ઉપદેશ આપ્યો છે. ઋષિઓ માટે આ