________________
૨૩ર |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- આ અમારું પુષ્કળ અન્ન છે. અમારાં ઉપર અનુગ્રહ કરી તમે તેનું ગ્રહણ કરી ભોજન કરો. તે તપસ્વી મહાત્માએ પુરોહિતના આગ્રહનો સ્વીકાર કર્યો અને એક માસની તપશ્ચર્યાના પારણા માટે આહાર પાણી ગ્રહણ કર્યાં.
વિવેચન :
જિલuળો - વિષાદયુકત - આ કમારો કેમ હોંશમાં આવશે, સભાન થશે ? આ ચિંતાથી વ્યાકુળ, દુઃખથી ભરેલા ચિત્તથી. હતાદ - હે ભગવાન! ક્ષમા કરો, કેમ કે આ બાળકો મૂર્ખ અને અજ્ઞાની છે, એ દયનીય છે, તેના પર ગુસ્સે થવું નહીં. કહ્યું પણ છે– આત્મદ્રોહી, મર્યાદાવિહીન, મૂર્ખ અને સન્માર્ગને છોડનાર તથા નરકની
જ્વાળામાં બળતણરૂપ બનનાર ઉપર અનુકંપા કરવી જોઈએ, માટે આ અબુધ બાળકો અનુકંપા (દયા) યોગ્ય જ છે.
પUM :- મંગળકારી પ્રજ્ઞા, વિશાળ પ્રજ્ઞા, શ્રેષ્ઠ પ્રજ્ઞા તથા પ્રાણી રક્ષાકારી પ્રજ્ઞા અર્થાતુ વિપુલ બુદ્ધિશાળી. તપસ્વી મુનિનો મહિમા :३६ तहियं गंधोदय-पुप्फवासं, दिव्वा तहिं वसुहारा य वुट्ठा ।
पहयाओ दुदुहीओ सुरेहिं, आगासे अहो दाणं च घुटुं ॥३६॥ શબ્દાર્થ - દિવં - તે સમયે મુનિના આહાર લેવા પર દેવોએ, બંધોપુખવાસં - સુગંધિત જળ અને ફૂલોની વર્ષા કરી, તહિં = ત્યાં દેવોએ, = દિવ્ય (શ્રેષ્ઠ), વસુદાર = ધનની, વુદુ = ધારાબદ્ધ વર્ષા કરી, કુહિં દેવોએ, વંદો = દુભિઓ, નગારાં તથા અન્ય વાજિંત્રો, વગાડ્યાં, આરે - આકાશમાં, અહોવા - અહો દાન ! અહો દાન!, શ્રેષ્ઠ દાન ! આ રીતે, પુ૬ - ઘોષણા કરી. ભાવાર્થ - જ્યાં તપસ્વી મુનિએ આહાર ગ્રહણ કર્યો હતો તે યજ્ઞશાળામાં દેવોએ સુગંધિત જલ, પુષ્પો તેમ જ દિવ્ય ધનનો વરસાદ કર્યો અને દુભિ વગાડી, આકાશમાં અહો ! દાન, અહો ! દાન, અર્થાત્ શ્રેષ્ઠ દાન ! શ્રેષ્ઠ દાન, એમ દિવ્યધ્વનિમાં ઘોષણા કરી.
सक्खं खु दीसइ तवोविसेसो, ण दीसइ जाइविसेस कोई ।
__ सोवागपुत्तं हरिएस साहु, जस्सेरिस्सा इड्डि महाणुभागा ॥३७॥ શબ્દાર્થ :- રણુ - નિશ્ચય જ, સર્વ સાક્ષાતુ, તવો વસેલો તપનું મહાભ્ય, વીસ - દેખાય છે, નાવિલેસ= જાતિની વિશેષતા, ર્ફિ કંઈ પણ, ખ રીલફુ= દેખાતી નથી, સોલાપુd = ચાંડાળ