SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧ અખિં વ પવાર પથળસેળા :– જેમ પતંગિયાનો સમૂહ અગ્નિમાં પડતાં જ નષ્ટ થઈ જાય છે, તેમ તમે પણ આવા મુનિને સતાવીને નષ્ટ થઈ જશો. ૨૩૦ अकम्मट्ठे : :– જેમાં કોઈ પણ શારીરિક ક્રિયા કરવાની શક્તિ ન હોય અર્થાત્ જે મૂર્છિત– બેભાન જેવા બની ગયા હોય. ચમત્કારથી નમસ્કાર ઃ ३० ते पासिया खंडियं कट्ठभूए, विमणो विसण्णो अह माहणो सो । इसिं पसाएइ सभारियाओ, हीलं च णिदं च खमाह भंते ॥ ३० ॥ શબ્દાર્થ = = :- તે - તે, ઘડિય = વિદ્યાર્થીઓને, દુમૂ = કાષ્ઠવત્–અચેતન, નિશ્ચેષ્ટ, પાસિયા જોઈને, અહ = ત્યાર પછી, વિમળો – શૂન્યચિત્ત, ઉદાસ, વિસળો – ખેદથી ખિન્ન થયા, ચિંતાથી વ્યાસ, સો – તે, માદળો = યજ્ઞશાળાનો અધિપતિ રુદ્રદેવ બ્રાહ્મણ, સમારિયાઓ = પોતાની પત્નીની સાથે, લિ – ઋષિને, પસાઙ્ગ = પ્રસન્ન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, ભંતે = હે ભગવાન!, ીલં - મારાથી થયેલી અવજ્ઞા, ખિવું = નિંદાને માટે આપ, સ્વમાE = ક્ષમા કરો. = ભાવાર્થ :- તે છાત્રોને કાષ્ઠવત્ નિશ્ચેષ્ટ અને યક્ષથી પ્રતાડિત જોઈને, રુદ્રદેવ બ્રાહ્મણ ઉદાસ અને ચિંતાથી વ્યાકુળ બની, પોતાની પત્ની ભદ્રાને સાથે લઈને ઋષિને પ્રસન્ન કરવા આ પ્રમાણે કહેવા લાગ્યા– હે ભંતે ! અમે તમારી અવગણના કરી છે, નિંદા કરી છે, તે માફ કરો. ३१ बालेहिं मूढेहिं अयाणएहिं, जं हीलिया तस्स खमाह भंते । महप्पसाया इसिणो हवंति, ण हु मुणी कोवपरा हवंति ॥३१॥ શબ્દાર્થ :- ભંતે - હે ભગવન્ !, મૂàહિં - આ મૂઢ, અવાળÈ - અજ્ઞાની, મૈં - જે, વાત્તેન્જિં = બાળકોએ, દીલિયા = તમારી અવહેલના કરી છે, તસ્ય = તેમને માટે, વમાદ = ક્ષમા કરો, મહવ્વસાયા = - અતિ પ્રસન્નચિત્ત, મહાકૃપાળુ, હવંતિ = હોય છે, મુળી = મુનિ, હૈં = ચોક્કસ જ, જોવપરT = કોપ કરનાર, ૫ = નથી, હવંતિ = હોતા. ભાવાર્થ :- (રુદ્રદેવ)હે ભગવન્ ! હિતાહિતના વિવેકથી રહિત આ અજ્ઞાની મૂર્ખ બાળકોએ આપની અવહેલના કરી છે. આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ અત્યંત કૃપાળુ હોય છે. તેઓ કોઈ ઉપર ક્રોધ કરતા નથી. पुव्विं च इण्हि च अणागयं च, मणप्पओसो ण मे अत्थि कोई । जक्खा हु वेयावडियं करेंति, तम्हा हु एए णिहया कुमारा ॥३२॥ ३२ = શબ્દાર્થ :- પુષ્વિ- પહેલાં, ત્હિ - આ સમયે, અળાનવં = આગળ ભવિષ્યમાં, જો કોઈ પ્રકારનો, મે = મારા, મળપ્પોસો= મનમાં દ્વેષ, ૫ અસ્થિ = ન હતો, અત્યારે પણ નથી, આગળ પણ
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy