________________
અધ્યયન–૧૨ઃ હરિકેશીય
રર૭
શબ્દાર્થ :- સો - આ, હુ સો - તે જ, ૩૧તવો – ઉગ્ર તપ કરનાર, યંમારી - બ્રહ્માચારી, મદપ્પા - મહાત્મા છે, નો - જેમણે, તવા - તે સમયે, સર્ચ - સ્વયં ોણ - કોશલ દેશના, પિઝા = પિતાજી દ્વારા, વિધ્નમાપ્નિ = અપાતી, મે = મારો, ૫ રૂર્ = સ્વીકાર ન કર્યો, મનથી પણ મારી ચાહના ન કરી.
ભાવાર્થ :- આ તે જ ઉગ્ર તપસ્વી જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી મહાત્મા છે, જેમણે મારા પિતા રાજા કૌલિક દ્વારા મને આપવા છતાં મારો સ્વીકાર કર્યો નહીં.
२३
महाजसो एस महाणुभागो, घोरव्वओ घोरपरक्कमो य । मा एवं हीलेह अहीलणिज्जं, मा सव्वे तेएण भे जिद्दहेज्जा ॥ २३ ॥ શબ્દાર્થ :- ખ઼ - આ મુનિ, યોઘ્નો - કઠિન મહાવ્રતોને ધારણ કરનાર, ચોરવવમો - તપ સંયમમાં ઘોર પરાક્રમ કરનાર, માનસો - મહાયશસ્વી, મહાનુમાનો - મહાપ્રભાવશાળી મહાત્મા છે, અદીલાં છે તે અવહેલના કરવા યોગ્ય નથી, = એની, મા દીભેદ - અવહેલના ન કરો, કયાંક Ë એ, જે – તમને, સન્ગે – બધાને, તેણ - પોતાના તેજથી, મા પિઠેન્ના - ભસ્મ કરી નાંખે, એવું ન બને. ભાવાર્થ :- આ મુનિ કઠિન મહાવ્રતોને ધારણ કરનાર, તપ સંયમમાં ઘોર પરાક્રમ કરનાર, મહાયશસ્વી અને મહાપ્રભાવશાળી મહાત્મા છે. તે અવહેલના કરવા યોગ્ય નથી, તેની અવહેલના ન કરો. એવું ન બને કે ક્યાંક એ તમને બધાને પોતાના તેજથી ભસ્મ કરી નાંખે.
વિવેચન :
કરવો :કર્મશત્રુઓનો નાશ કરવા માટે લાંબી તપસ્યા કે અનશન વગેરે તપ કરનાર, ઉત્કટ તપસ્વી, ઘોર તપસ્વી, ઉંચ તપસ્વી છે. જે એક ઉપવાસથી લઈને માસખમણ વગેરે તપયોગનો પ્રારંભ કરીને જીવનપર્યંત તેનું પાલન કરે છે, તે ઉગ્ર તપસ્વી છે.
મહપ્પા :– સંયમ તપમાં વિશિષ્ટ વીર્યોલ્લાસને કારણે જેનો આત્મા પ્રશસ્ત કે મહાન છે, તે મહાત્મા.
મહાનસો :– જેની કીર્તિ અસીમ છે, ત્રિભુવનમાં જેનો યશ વ્યાપ્ત છે, તે મહાયશસ્વી.
=
મહાનુમાનો ઃ— જેનો અનુભવ, સામર્થ્ય, પ્રભાવ, આદિ મહાન છે અથવા જેને અચિંત્ય શક્તિઓ પ્રાપ્ત થયેલી છે, જે મહાપુણ્યવાન
છે.
કોપરવો – જેનામાં કષાય વિજય માટે અપાર સામર્થ્ય કે તપ સંયમમાં પ્રબલ પુરુષાર્થ છે તે. યક્ષની શક્તિનો પ્રયોગ :
२४
एयाई तीसे वयणाई सोच्चा, पत्तीइ भद्दाइ सुभासियाई ।
इसिस्स वेयावडियट्टयाए, जक्खा कुमारे विणिवारयति ॥ २४ ॥