________________
| અધ્યયન-૧૨ઃ હરિકેશીય
[ ૨૧૯]
जाइमयपडिथद्धा, हिंसगा अजिइंदिया ।
अबम्भचारिणो वाला, इमं वयणमब्बवी ॥५॥ શદાર્થ:- નાયડથી - જાતિમદથી અહંકારી બનેલા, હિંસ - હિંસક, નિરિયા = અજિતેન્દ્રિય, અવશ્વવરિપો = અબ્રહ્મચારી, વાસા = તે અજ્ઞાની, રૂH = મુનિ પ્રતિ, આ રીતે, વય વચન, બ્લવી = બોલવા લાગ્યા. ભાવાર્થ :- જાતિમદથી ઉન્મત બનેલા હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા__ कयरे आगच्छइ दित्तरूवे, काले विकराले फोक्कणासे ।
ओमचेलए पंसुपिसायभूए, संकरसं परिहरिय कंठे ॥६॥ શબ્દાર્થ - કિરાવે અત્યંત બીભત્સ રૂપવાળા, વારે- કાળારંગના, વિરાજે = ભયાનક, #ોવM = ચપટા નાકવાળા, ઓમવેતર = જીર્ણ વસ્ત્રવાળા, પશુપાયધૂપ = ધૂળથી પિશાચ જેવા બનલા, તે = ગળામાં, સંવરજૂર્વ = ઉકરડા પર નાખેલા વસ્ત્ર જેવા ગંદાં વસ્ત્ર, પરિહરિય = પહેરેલા, વયરે - આ કોણ, ક ચ્છ - આવી રહ્યું છે?
ભાવાર્થ :- અત્યંત બીભત્સ રૂપવાળું, કોયલા જેવા કાળા વિકરાળ, ચપટા નાકવાળું, જીર્ણ અને મલિન વસ્ત્રવાળું, ધૂળયુક્ત શરીર હોવાથી ભૂત જેવું દેખાતું અને ગળામાં ઉકરડા ઉપરથી લાવેલા ગંદા વસ્ત્ર પહેરેલું, આ કોણ આવી રહ્યું છે? તે લોકોએ મનમાં આ પ્રમાણે વિચાર્યું. । कयरे तुम इय अदंसणिज्जे, काए व आसा इहमागओ सि ।
ओमचेलया पंसुपिसायभूया, गच्छक्खलाहि किमिहं ठिओसि ॥७॥ શબ્દાર્થ - રૂચ આ રીતે, એવો, મ ળને અદર્શનીય, તુમ - તું, વ = તથા, = કોઈ, માતા - આશાથી, ૬. અહીં, માનસિ- આવ્યો છે, કચ્છ, ચાલ્યો જા, તાહિ નીકળી જા, રૂદ્ર = અહીં કિં = શા માટે, કિસિ - ઊભો છે.
ભાવાર્થ :- અરે અદર્શનીય! તું કોણ છો? અહીં તું કઈ આશાએ આવ્યો છો? જીર્ણ અને મેલાં વસ્ત્ર હોવાથી અર્ધા ખુલ્લા તથા ધૂળના કારણે પિશાચ જેવા શરીરવાળા ! ચાલ, હટી જા અહીંથી, અહીં કેમ ઊભો છે?તે પ્રમાણે કહેવા લાગ્યા.
વિવેચન :
પોવહિ૩વર :- પ્રાન્ત શબ્દ અહીં જીર્ણ અને મલિન, તુચ્છ અર્થમાં સૂચિત થયો છે. તે ઉપધિ અને ઉપકરણનું વિશેષણ છે. આમ તો ઉપધિ અને ઉપકરણ, એ બંને ધર્મસાધના માટે ઉપકરણરૂપ