________________
અધ્યયન–૧૧ : બહુશ્રુત પૂજા
શબ્દાર્થ :- અફળ સમાજે= આકીર્ણ જાતિના ઉત્તમ ઘોડા પર સવાર થયેલા, ૬૪પર્વને દઢ પરાક્રમવાળા, સૂરે = વીર યોદ્ધા, ૩મઓ= બન્ને બાજુ, પંવિષોસેળ - વાધ ધ્વનિથી એટલે જયનાદથી શોભા પામે છે.
૨૦૭
ભાવાર્થ :- જેમ ગુણવાન અશ્વ ઉપર આરૂઢ થયેલા દઢ, પરાક્રમી, શૂરવીર યોદ્ધા આગળ પાછળ થનારા નંદીઘોષથી સુશોભિત હોય છે, તે જ રીતે બહુશ્રુત પણ શાસ્ત્રસ્વાધ્યાયયી પ્રશંસા અને સન્માન પામે છે. जहा करेणु परिकिणे, कुंजरे सट्ठिहायणे । १८ बलवंते अप्पडिहए, एवं हवइ बहुस्सुए ॥१८॥
શબ્દાર્થ :વરેણુ પરિોિ = હાથણીઓથી ઘેરાયેલો, સદ્ગિહાવળે = સાઠ વર્ષની અવસ્થાનો, વનવતે– બળવાન, જુંગરે – હાથી, મહિહર્ - બીજા હાથીઓથી પરાભૂત થઈ શકતો નથી
=
ભાવાર્થ :- જેમ હાથણીઓથી ઘેરાયેલો ૬૦ વર્ષનો બલિષ્ઠ હાથી કોઈથી પરાજિત થતો નથી, તેમ ઔત્પાતિકી આદિ બુદ્ધિ તથા વિવિધ વિદ્યાઓથી યુક્ત બહુશ્રુત સાધક કોઈથી પરાજિત બનતો નથી. जहा से तिक्खसिंगे, जायखंधे विराय | वसहे जूहाहिवई, एवं हवइ बहुस्सु ॥ १९॥
१९
=
=
શબ્દાર્થ :- તિવ્રુતિને = તીક્ષ્ણ શીંગડાવાળા, ગાયોઁથે = પુષ્ટ કાંધવાળા, વસદે - વૃષભ, સાંઢ, વ્યૂહાદ્દિવ – સમૂહનો નાયક બનીને, વિાયફ્ = વિશેષ શોભા પામે છે, વં – એ રીતે, હવફ 'ગચ્છ'ની ધૂંસરીને ધારણ કરવામાં સમર્થ હોય છે તથા સમુદાયના નાયક (આચાર્ય) બનીને, વહુસ્સુ • બહુશ્રુત પણ શોભા પામે છે.
जहा से तिक्खदाढे, उदग्गे दुप्पहंसए ।
सीहे मियाण पवरे, एवं हवइ बहुस्सुए ॥ २० ॥
ભાવાર્થ :- જેમ અણીદાર શીંગડા અને બળવાન સ્કંધવાળો વૃષભ (બળદ) જૂથના અધિપતિના રૂપમાં સુશોભિત હોય છે તેમ બહુશ્રુત ભિક્ષુ સ્વશાસ્ત્ર, પરશાસ્ત્રનાં જ્ઞાનરૂપ તીક્ષ્ણ શીંગડાથી, ગચ્છનો મોટો કાર્યભાર ઉપાડવામાં સમર્થ ચતુર્વિધ સંઘના આચાર્યના રૂપમાં સુશોભિત હોય છે.
२०
શબ્દાર્થ :- તિરવાજે = તીખી (ભયંકર) દાઢોવાળો, દુઃસ = કોઈથી ન દબાવાવાળો, ૩૬૫ = પ્રધાન, યુવાન, પૂર્ણ યુવાવસ્થાને પ્રાપ્ત, શ્રેષ્ઠ, પીત્તે = સિંહ, ભિયાળ = મૃગોમાં, સમસ્ત વનચારી પશુઓમાં, પવરે = શ્રેષ્ઠ હોય છે.
ભાવાર્થ :- જેમ તીક્ષ્ણ દાઢવાળો યુવાન અને અપરાજિત સિંહ વન્યપ્રાણીઓમાં શ્રેષ્ઠ હોય છે, તેમ પ્રતિભાદિ ગુણોને કારણે બહુશ્રુત ભિક્ષુ દુર્જય અને શ્રેષ્ઠ હોય છે.