________________
[ ૧૯૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ - દુ - ચોક્કસ, માં- મહાન, અvખવ-સંસાર રૂપ સમુદ્રને, તિઓ વિ -તરી ગયો છે, પુખ =ફરી, તીરું = કિનારા ઉપર, 1 = પહોંચીને,કિં = શા માટે વિકૃતિ = ઊભો છે, પર - સંસારરૂપ સમુદ્રની પાર (મુક્તિ તરફ), પિત્ત - જવા માટે, અમg૨- ઝડપ કરો. ભાવાર્થ :- હે ગૌતમ! તું મહાસાગરને તો પાર કરી ગયો છે. હવે કાંઠાની નજીક આવીને કેમ ઊભો છે? કેમ રોકાઈ ગયો છે? તેને જલ્દીથી પાર કર. આમ કરવામાં હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહીં. ३८ अकलेवर-सेणिमूसिया, सिद्धिं गोयम लोयं गच्छसि ।
खेमं च सिवं अणुत्तरं, समयं गोयम मा पमायए ॥३५॥ શબ્દાર્થ - અવર -સિદ્ધિપદની સીડીરૂપ ક્ષપકશ્રેણી પર, સિયા ઉત્તરોત્તર ચઢીને, રહેમં = ઉપદ્રવ રહિત, = કલ્યાણકારી, સિદ્ધિ સિદ્ધ, તોય લોકને, મજુત્તર = સર્વપ્રધાન,
છતિ - પ્રાપ્ત કરીશ.
ભાવાર્થ :- સંયમમાં સ્થિર રહેવાથી હે ગૌતમ! દેહમુક્ત થઈ સિદ્ધત્ત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેણી પર ચઢીને તું ઉપદ્રવ રહિત, કલ્યાણકારી અને અનુત્તર એવા સિદ્ધલોક અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરીશ તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ, ३६ बुद्धे परिणिव्वुडे चरे, गामगए णगरे व संजए ।
संतिमग्गं च वूहए , समय गोयम मा पमायए ॥३६॥ શબ્દાર્થ :- નામ- ગામમાં, નારે નગરમાં, 1 - ગયેલો તું, યુદ્ધ - તત્ત્વોને જાણીને, વુિડે = કષાયરૂપ અગ્નિનું ઉપશમન કરીને, સંગ = સંયત બનીને, ઘરે = મુનિધર્મનું પાલન કર, ૨ - તથા ઉપદેશ વગેરે દ્વારા, સતિમw - શાંતિ પ્રદાતા મોક્ષ માર્ગની, ગૂ૫ - વૃદ્ધિ કર. ભાવાર્થ :- તત્ત્વોને જાણીને અને કષાયોને પૂર્ણ શાંત કરી સંયમી બનીને ગ્રામ નગર આદિમાં વિચરણ કરીને હે ગૌતમ! શાંતિમાર્ગની અર્થાત્ મોક્ષમાર્ગની વૃદ્ધિ કર, આમ કરવામાં સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહીં.
વિવેચન :
અપ્રમાદ સાધનાના નવ મૂળમંત્ર :- પ્રસ્તુત ગાથાઓમાં ભગવાને ગૌતમ સ્વામીનો નિર્દેશ કરીને સમસ્ત સંયમી સાધકોને અપ્રમાદની સાધનાના નવ મૂળ મંત્ર દર્શાવ્યા છે. (૧) દરેક પદાર્થ પ્રતિ સ્નેહનો વિચ્છેદ કરો. (૨) ત્યાગ કરેલા ભૌતિક પદાર્થો અને ભોગોને ફરી સ્વીકારવાનો વિચાર ન કરો. અણગાર ધર્મરૂપ અમૃતને મેળવ્યું છે, તેના ઉપર દઢ રહો. (૩) મિત્ર બંધુ વગેરેની સાથે ફરી આસક્તિપૂર્ણ સંબંધ