________________
| અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
[ ૧૮૭ ]
સુધી તથા વનસ્પતિકાયના જીવ અનંતકાળ સુધી પોત પોતાની જીવનકાર્યમાં જન્મ લઈ શકે છે, અને પંચેન્દ્રિય જીવ એક સાથે –૮ ભવ કરી શકે છે, તેથી આ ગાથાઓમાં તે જીવોની કાયસ્થિતિનો નિર્દેશ કર્યો છે. ધર્માચરણની દુર્લભતા :|१६ लभ्रूण वि माणुसत्तणं, आरियत्तं पुणरवि दुल्लहं ।
बहवे दसुया मिलक्खुया, समयं गोयम मा पमायए ॥१६॥ શબ્દાર્થ :- નપુર - મનુષ્યભવ, મનુષ્યત્વ, નખ વિ- પ્રાપ્ત કરીને પણ, આરિયાંઆર્યત્વ, આર્યદેશમાં જન્મ, પુણરવિ- ફરી પણ, મળવું, કુciાં - કઠણ છે, હવે મનુષ્યોમાં પણ ઘણા જીવો, વજુલા- ચોર અને, મિત્તલુ પ્લેચ્છ થાય છે, જેને ધર્મ અધર્મનો વિવેક હોતો નથી, તેથી જ.
१७
ભાવાર્થ – દુર્લભ એવો મનુષ્ય જન્મ મળવાં છતાં આર્યત્વ પ્રાપ્ત થવું કઠિન છે; કારણ કે કેટલાક મનુષ્ય હોવા છતાં ચોર, લૂંટારા, અનાર્ય, અસંસ્કારી અર્થાત્ જેને ધર્મ અધર્મનોવિવેક ન હોય તેવા થઈ જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
लभ्रूण वि आरियत्तणं, अहीण पंचिंदियया हु दुल्लहा ।
विगलिंदियया हु दीसइ, समय गोयम मा पमायए ॥१७॥ શબ્દાર્થ :- અહી વિલિયા દુ - પાંચ ઈન્દ્રિયોનું પૂર્ણ થવું, વિલિયા દુ - વિકલ ઈન્દ્રિયોવાળા, વિકલાંગ, ઈન્દ્રિય હીનતા, રીસર્ફ = જોવા મળે છે. ભાવાર્થ :- આર્યત્વ મળવા છતાં પાંચ ઈન્દ્રિયોની પરિપૂર્ણતા પ્રાપ્ત થવી દુર્લભ છે કેમ કે ઘણા જીવો વિકલાંગ જોવામાં આવે છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. |१८ अहीणपंचिंदियत्तं पि से लहे, उत्तमधम्मसुई हु दुल्लहा ।
कुतित्थि णिसेवए जणे, समय गोयम मा पमायए ॥१८॥ શબ્દાર્થ :- તે આ આત્માને, અહળવંજરિત્ત - પૂર્ણ પાંચ ઈન્દ્રિયો પણ, નરેમળી જાય છતાં પણ, મધમતુ - શ્રુત ચારિત્રરૂપ ઉત્તમધર્મનું શ્રવણ, સુનિલ્થિ સેવ - કુતીર્થિઓની સેવા કરનાર, મતમતાંતરને સેવનાર, નળ = ઘણા લોકો. ભાવાર્થ :- જીવ સંપૂર્ણ પંચેન્દિયત્વ પ્રાપ્ત કરે, છતાં તેને સાચા અને શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ મળવું અતિ દુર્લભ છે; કારણ કે ઘણા લોકો બીજા મતમતાંતરને સેવનારા હોય છે. તેઓને ઉત્તમ ધર્મ સાંભળવાનો સુયોગ પ્રાપ્ત થતો નથી, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.