SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૦ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ વેદ - વિદેહ દેશની રાજધાની મિથિલાને વૈદેહી કહેવાય છે અને વિદેહ દેશમાં ઉત્પન્ન થનારી કન્યાને પણ વૈદેહી કહે છે. સંતા :- મિથ્યાત્વનો નાશ થવાથી જેણે જીવાદિ તત્ત્વોને જાણી લીધાં છે, ધર્મને સમજી ગયા છે. ડિયા :– જેણે શાસ્ત્રોના અર્થને સુનિર્ણિત કરી દીધા છે. નિયfgT :- અત્યંત અભ્યાસી હોવાથી શ્રમણક્રિયામાં પ્રવીણ છે, દક્ષ છે. ઉપસંહાર :- સાધક સંસારને પ્રિય અને અપ્રિય એમ બે વિભાગમાં વિભાજિત કરતા નથી પરંતુ તેઓ સાંસારિક સુખોનો, આસક્તિનો તથા કષાયોનો ત્યાગ કરવામાં જ આનંદ અનુભવે છે. વૈરાગ્ય રસથી ભરેલા આ અધ્યયનનાં ચિંતન મનનથી સાધકે સદા વૈરાગ્યભાવમાં લીન રહેવું જોઈએ. I અધ્યયન-૯ સંપૂર્ણ II
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy