________________
અધ્યયન–૯ : નમિપ્રવ્રજ્યા
બૃહવૃત્તિમાં તિરીટીનો અર્થ મુકુટવાન જ કર્યો છે, પરંતુ સૂત્રકૃતાંગ ચૂર્ણિમાં – જેને ત્રણ શિખર હોય, તેને 'મુકુટ' અને જેને ચોરાશી શિખર હોય તેને 'તિરીટ' કે કિરીટ કહ્યા છે. જેના મસ્તક ઉપર કિરીટ હોય તેને કિરીટી કહે છે.
નમિરાજર્ષિની આરાધનાથી પ્રેરણા :
६१
मी णमेइ अप्पाणं, सक्खं सक्केण चोइओ । चिच्चा गेहं च वेदेही, सामण्णे पज्जुवट्ठिओ ॥ ६१ ॥
૧૭૯
શબ્દાર્થ :- गेहं - ઘરબાર, કુટુંબ અને રાજ્ય વગેરે, વિજ્ઞા= છોડીને, સામળે પખ્તુવઠ્ઠિઓ
=
- સંયમ માટે ઉપસ્થિત, વેવેદી - વિદેહ દેશની રાજધાની, ળમી = નમિરાજર્ષિ, સä = સાક્ષાત્,
સòળ = શક્રેન્દ્રથી, જોઓ = પરીક્ષા વડે પ્રેરિત થઈને, અપ્પાળ = પોતાના આત્માને, ખમેફ = સંયમમાં નિમગ્ન કર્યો, સમર્પણ કર્યો.
६२
ભાવાર્થ :- નમિમુનિએ આત્મભાવના વડે પોતાના આત્માને વિનમ્ર બનાવ્યો. સાક્ષાત્ ઈન્દ્ર દ્વારા સંસાર રુચિની પ્રેરણા મળવા છતાં વૈરાગ્યભાવમાં અડગ રહી રાજભવન અને વિદેહદેશની રાજધાની મિથિલાનગરીનો ત્યાગ કરી શ્રામણ્યધર્મની આરાધનામાં તલ્લીન બન્યા.
एवं कर्रेति संबुद्धा, पंडिया पवियक्खणा । विणियट्टंति भोगेसु, जहा से नमी रायरिसी ॥६२॥ -ત્તિ નેમિ ।।
શબ્દાર્થ :- સંબુદ્ધા = તત્ત્વને જાણનાર, બોધપ્રાપ્ત, પવિયન્તુળ - વિચક્ષણ, પંડિયા = પંડિત પુરુષ, f = નમિરાજર્ષિ સમાન, તિ – સંયમ પાળવામાં નિશ્ચલ રહેછે, ભોળેલુ - કામભોગોથી, વિખિયવૃત્તિ = નિવૃત્ત થાય છે, ICT = જેમ, ખમી રાયરિસી = નમિરાજર્ષિ ભોગ વિલાસથી નિવૃત્ત
થયા હતા.
ભાવાર્થ :- બોધપ્રાપ્ત પંડિત અને વિચક્ષણ પુરુષ નમિરાજર્ષિની જેમ ધર્મમાં દઢ બની કામભોગોથી નિવૃત્ત થાય છે.
એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
નમેર્ અબાળ :- આત્માને સ્વતત્ત્વ ભાવનાથી વિનમ્ર કર્યો, નમિએ આત્માને નમાવ્યો અર્થાત્ સંયમ પ્રત્યે સમર્પિત કર્યો, ઝુકાવી દીધો.