________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
[ ૧૭ ]
વયં - પ્રિય શબ્દ અહીં ઈષ્ટ અર્થમાં છે. એક વસ્તુને ઈષ્ટ કે પ્રિય અને બીજાને અનિષ્ટ કે અપ્રિય માનવાથી રાગદ્વેષ થાય છે, જે દુઃખનું કારણ છે. મ– ભદ્ર શબ્દ અહીં કલ્યાણ અને સુખ તથા આનંદ મંગલના અર્થમાં પ્રયુક્ત થયો છે. (૩) નગરની સુરક્ષા :|१७ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमिं रायरिसिं, देविंदो इणमब्बवी ॥१७॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછયું१८ पागारं कारइत्ताणं, गोपुरट्टालगाणि य ।
उस्सूलग सयग्घीओ, तओ गच्छसि खत्तिया ॥१८॥ શબ્દાર્થ – રિયા હે ક્ષત્રિયી, પરં- કોટ, જોવુEાના દરવાજા તથા અટારીઓ અર્થાત્ કોટ પર યુદ્ધ કરવા માટે બુર્જ, કાંગરા, ૩સૂત્ર = કોટની ચારે બાજુ ખાઈ, સયધીશો - સેંકડો શત્રુઓની વિનાશકારી તોપ વગેરે, વારતા - બનાવીને, તો - ત્યાર પછી, છસિ - તમે દીક્ષા ગ્રહણ કરજો. ભાવાર્થ :- હે ક્ષત્રિય ! આ નગરના રક્ષણ માટે પહેલાં તમો ફરતો કિલ્લો, ગઢનો મુખ્ય દરવાજો, અટ્ટાલિકાઓ અર્થાત કિલ્લા ઉપર યુદ્ધ કરવાના બુર્જ (જેથી કિલ્લામાં રહીને જ શત્રુ સેનાની સાથે યુદ્ધ કરી શકાય), ખાઈઓ અને સેંકડો સુભટોને હણી નાંખે તેવું યંત્ર- શતની તોપ આદિ ગોઠવીને, પછી દીક્ષા લેજો. १९ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥१९॥ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું
સર્દ વિવા, તવ સંવરમi ૨૦
खंति णिठणपागारं, तिगुत्तं दुप्पधंसयं ॥२०॥ શબ્દાર્થ :- સદ્ધ શ્રદ્ધારૂપ, પરં.નગર, વંતિ - ક્ષમા વગેરે દસ ધર્મરૂપ, ૩િળપરં. દઢ કોટ, તવ સંવરંતપ સંવરરૂપ, આગળિયો, ભોગળ,ક્વિા - બનાવીને, કુષથતાં - કર્મરૂપ શત્રુઓથી દુર્જય, તિગુત્ત - ત્રણ ગુપ્તિઓથી સુરક્ષિત.