SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૯:નમિપ્રવજ્યા . [ ૧૬૧ ] શબ્દાર્થ :- તો • નમિરાજર્ષિના જવાબથી, પડ્યું - પૂર્વોક્ત, અદૃ - અર્થ, સામિત્તા , સાંભળીને, જે RT - પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી, વો - પ્રેરિત થઈને, વિવો - દેવેન્દ્ર, નહિં વાયરલ -નમિરાજર્ષિને, રૂપ - આ પ્રમાણે, અવ્યવી - કહ્યું. ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું|१२ एस अग्गी य वाऊ य, एयं डज्झइ मंदिरं । भयवं अंतेउरं तेणं, कीस णं णावपेक्खह ॥१२॥ શબ્દાર્થ :- સ = આ, અt = અગ્નિ, વક્ર = વાયુથી પ્રેરિત થયેલી, યં- આપના આ, મંદિર- ભવનને, ૩ - બાળી રહી છે, તે - તેથી, ભવં- હે ભગવાન! તમે તમારા અનેક = અંતઃપુરની તરફ, શીલ - કેમ, વજઉંદ- જોતા નથી. ભાવાર્થ :- હે ભગવાન્ ! આ અગ્નિ અને તેમાં મદદ કરનાર વાયુ, આ ભવનોને અને તમારા અંતઃપુરને બાળી રહ્યો છે. આપ તેના તરફ કેમ લક્ષ દેતા નથી? અર્થાત્ આ અંતઃપુર આપનું છે, તેની રક્ષા કરવી, તે આપનું કર્તવ્ય છે. १० एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ । तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥१३॥ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું– १४ सुहं वसामो जीवामो, जेसिं मो णत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए, ण मे डज्झइ किंचणं ॥१४॥ શબ્દાર્થ :- ક્ષિ - જેમાં, નો-મારી, લિંવM - કોઈ વસ્તુ, Oિ -નથી, સુદં વસામો - હું સુખપૂર્વક રહું છું, નવાનો- સુખપૂર્વક જીવું છું, નહિતા- મિથિલા નગરીના, ઉન્નનળ - બળી જવાથી, ને = મારું વિંવર્ગ = કંઈ પણ, ૩ = બળતું નથી. ભાવાર્થ :- જે નગરીમાં મારી કોઈ પણ વસ્તુ નથી, એવી મિથિલા નગરી બળી રહી છે, તો તેમાં મારું કશું ય બળતું નથી. હું સુખપૂર્વક રહું છું, જીવું છું. १५ चत्त-पुत्त-कलत्तस्स, णिव्वावारस्स भिक्खुणो । पिय ण विज्जइ किंचि. अप्पिय पि ण विज्जइ ॥१५॥
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy