________________
[ ૧૫૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
– નવમું અધ્યયન -
નમિપ્રવજ્યા VE/E)
El/E/
નમિરાજર્ષિનો જન્મ અને પૂર્વજન્મનું સ્મરણ :
चइऊण देवलोगाओ, उववण्णो माणुसम्मि लोगम्मि ।
उवसंत-मोहणिज्जो, सरइ पोराणियं जाइं ॥१॥ શબ્દાર્થ :- ૩વસંત-મોદીનો - જેમનું દર્શનમોહનીય કર્મ ઉપશમ થયું છે એવા નમિરાજાનો જીવ, દેવતો - સાતમા દેવલોકથી, વફા - આવીને, ચ્યવીને, માજુમ તો ગ્નિ - મનુષ્યલોકમાં, ૩વવો = ઉત્પન્ન થયો, પોરાણિયું = પહેલાના, ગાડું = જન્મને, સરફ = સ્મરણ દ્વારા યાદ કરવા લાગ્યા. ભાવાર્થ :- મહાશુક્ર નામના દેવલોકમાંથી નીકળીને નમિરાજના જીવે મનુષ્યલોકમાં જન્મ લીધો. તેમનું મોહનીય કર્મ ઉપશાંત થવાથી તથા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી પૂર્વજન્મનું સ્મરણ થયું, જાતિ સ્મરણ જ્ઞાન થયું.
जाई सरित्तु भयवं, सयंसंबुद्धो अणुत्तरे धम्मे ।
पुत्तं ठवित्तु रज्जे, अभिणिक्खमइ णमीराया ॥२॥ શબ્દાર્થ :- નાડું-પૂર્વભવને, રિતુ યાદ કરીને, ભવં ભગવાન, નીરા -નમિરાજ, સવુ - સ્વયમેવ બોધને પામ્યા, પુત્ત- પુત્રને, રન્ને - રાજ્યગાદી પર, સવિતુ- સ્થાપિત કરીને, સમજુત્તરે - સર્વશ્રેષ્ઠ, ને - શ્રુત ચારિત્રરૂપ ધર્મ સંમુખ થઈને, ગામડું - ગૃહસ્થાવાસ્થામાંથી નિષ્ક્રમણ કર્યું અર્થાત્ ઘર અને નગરીથી બહાર નીકળ્યા. ભાવાર્થ - ભગવાન નમિ પૂર્વજન્મનું સ્મરણ કરીને સર્વોત્તમ એવા ચારિત્રધર્મમાં સ્વયં જાગૃત થયા, બોધ પામ્યા તથા રાજ્ય કારભાર પોતાના પુત્રને સોંપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું, પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે નીકળ્યા. વિવેચન : - સર પોરાળિયું ગાડું - પૂર્વજન્મની સ્મૃતિ થઈ. તેને જાતિસ્મરણ જ્ઞાન કહે છે, જે મતિજ્ઞાનનો એક