________________
૧૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભાવાર્થ :- જે સ્તનયુક્ત વક્ષ:સ્થળવાળી, ચંચળ ચિત્તવાળી સ્ત્રી, પુરુષને પ્રલોભનમાં લલચાવીને નોકરની જેમ નચાવે છે અને આત્માના ઉત્તમ ગુણોનો નાશ કરે છે, તે રાક્ષસી સમાન સ્ત્રીઓમાં આસક્ત થવું ન જોઈએ.
१९
णारी गोवगिज्झेज्जा, इत्थी विप्पजहे अणगारे | धम्मं च पेसलं णच्चा, तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ॥ १९॥ શબ્દાર્થ :- અળરે = ગૃહત્યાગી, નારીસુ - સ્ત્રીઓમાં, નોળિોખ્ખા = કયારે ય આસક્ત ન થાય, ફફ્થી - સ્ત્રીઓથી, સ્ત્રીઓનો, વિપ્પનદે - સદાય દૂર રહે, ત્યાગ કરે, ધમ્મ . ધર્મને, સંયમધર્મને, જેસાં ઉત્તમ, કલ્યાણકારી, પન્ના= સમજીને, જાણીને, તત્ત્વ તેમાં જ, અાળ = પોતાના આત્માને, વેબ્ન = સ્થાપિત કરે.
=
=
ભાવાર્થ :- અણગાર ભિક્ષુ સ્ત્રીઓમાં કયારે ય આસકત ન થાય પરંતુ સ્ત્રીઓથી સદાય દૂર રહે અર્થાત્ સ્ત્રીસંગનો ત્યાગ કરે. સાધુ ધર્મને અથવા બ્રહ્મચર્ય ધર્મને કલ્યાણકારી કે ઉત્તમ માનીને તેમાં જ પોતાના આત્માને સ્થિર કરે.
વિવેચન :
નો રવવસીયુ વિજ્યેન્ગા :- જેમ રાક્ષસી લોહીને પીઈને જીવનનું સત્ત્વ ચૂસી લે છે, તે જ રીતે સ્ત્રીઓ પણ કામાસકત પુરુષ માટે જ્ઞાનાદિ ગુણો, સંયમી જીવન તેમજ ધર્મધનનો સર્વનાશ કરવામાં કે કામોત્તેજનામાં નિમિત્ત બને છે, એ દૃષ્ટિએ તેને રાક્ષસી કહે છે. તે જ રીતે સ્ત્રીને માટે પુરુષ પણ વાસનાના ઉદ્દીપનમાં નિમિત્ત બને છે માટે સાધ્વીઓએ સંયમમાં સાવધાન રહેવું જોઈએ. આગમની રચના પુરુષપ્રધાન હોવાથી એક અપેક્ષાનું જ કથન હોય છે.
=
गंडवच्छासु :– ગંડ અર્થાત્ ગાંઠ કે ગૂમડું. સ્ત્રીઓના વક્ષઃસ્થલમાં રહેલા સ્તન, માંસની ગ્રંથિ કે ગૂમડાની સમાન હોય છે.
२०
इइ एस धम्मे अक्खाए, कविलेणं च विसुद्धपणेणं । तरिहिंति जे उ काहिंति, तेहिं आराहिया दुवे लोगा ॥२०॥
-त्ति बेमि શબ્દાર્થ :- ડ્ = એવા, સ - આ, ધમ્મે “ સાધુ ધર્મ, વિસુદ્ધપળેળ વિશુદ્ધ જ્ઞાની, વિનેગ (વશિષ્ણ) - સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ દ્વારા અથવા કપિલ મુનિ દ્વારા, અલાર્ - કહેવાયેલું છે, વર્ણવ્યું છે, ને ૩ = જે કોઈ પણ, ાર્જિંતિ = તેનું આચરણ કરે છે, હિંતિ = તે સંસારને પાર કરે છે, तेहिं = આવા સાધકો, જુવે = બન્ને, જોT = લોકની, આ ભવ અને પરભવની, આરાહિયા = સમ્યક્ આરાધના કરે છે.
S