________________
[ ૧૪૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
વાનોન-ર = કામભોગના સુખમાં આસક્ત થઈ, સાસુરે = અસુર સંબંધી, વયે - કાયામાં, વવાતિ = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ :- સંયમ ગ્રહણ કર્યા પછી જે શાસ્ત્રાજ્ઞા અનુસાર પોતાના જીવનનું નિયંત્રણ કરી શકતા નથી કે પોતાના સમાધિયોગથી અર્થાત્ ચિત્તસમાધિથી અથવા સંયમાચારથી ભ્રષ્ટ થઈ જાય છે. તેઓ કામભોગો તથા રસાસ્વાદમાં આસક્ત બની મૃત્યુ પામીને અસુરકાયમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ દુર્ગતિમાં જાય છે. १५ तत्तो वि य उवट्टित्ता, संसारं बहु अणुपरियटति ।
बहुकम्मलेव-लित्ताणं, बोही होइ सुदुल्लहा तेसिं ॥१५॥ શબ્દાર્થ :- તો વિય ત્યાં અસુર નિકાયમાંથી, ૩વત્તા નીકળીને, સંસારં - સંસારમાં,
હું : ઘણું જ, લાંબા કાળ સુધી, અપરિયતિ - પરિભ્રમણ કરે છે, વધુમ્મત્તે-ઉતા . અતિશય કર્મલપથી લિપ્ત થયેલા, હિં - તેવા ભારે કર્મી જીવોને, વોહી - ધર્મની સમજણ, શ્રદ્ધા મળવી, સુકુ - અતિ દુર્લભ, રોડ - થઈ જાય છે. ભાવાર્થ :- ત્યાંથી નીકળીને પણ તે સંસારમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરતાં ઘણાં કર્મોનાં લેપથી લિપ્ત થયેલા તે ભારે કર્મી જીવોને ધર્મની સમજણ, શ્રદ્ધા કે બોધ મળવો પણ અતિ દુર્લભ થઈ જાય છે. વિવેચન :ત - લક્ષણવિદ્યા – શરીરનાં લક્ષણો અર્થાતુ રેખાચિહ્નો જોઈને શુભ-અશુભ ફળ દર્શાવનાર શાસ્ત્રને લક્ષણશાસ્ત્ર કે સામુદ્રિક શાસ્ત્ર કહે છે. શુભાશુભ ફળ દર્શાવનાર લક્ષણ દરેક જીવોમાં વિદ્યમાન હોય છે. સુવિM - સ્વપ્નશાસ્ત્ર- સ્વપ્નના શુભાશુભ ફળની સૂચના દેનાર શાસ્ત્ર. અવિનં – અંગવિધા – શરીરના અવયવોના ફરકવાં ઉપરથી શુભાશુભ ફળ દર્શાવતું શાસ્ત્ર. સમહિનો હિં- (૧) સમાધિ – શુભ ચિત્તની એકાગ્રતા; યોગ-પ્રતિલેખના આદિ પ્રવૃત્તિઓ (૨) મન, વચન, કાયાની સમાધિ કે સ્વસ્થતા. (૩) જીવનમાં ધર્મની સાચી સમજ પામવી. લોભવૃત્તિનું સ્વરૂપ - १६ कसिणं पि जो इमं लोयं, पडिपुण्णं दलेज्ज इक्कस्स ।
तेणावि से ण संतुस्से, इइ दुप्पूरए इमे आया ॥१६॥ શબ્દાર્થ :- પુvi - ધન-ધાન્ય વગેરેથી ભરેલાં, તિi fજ - સમસ્ત, સંપૂર્ણ, રૂ - આ, તોયે- લોક, આખો સંસાર, નો- જો કોઈ પત્ત (
ફરસ) = એક વ્યક્તિને જ કર્તા- આપી