________________
અધ્યયન-૮: કપિલીય
૧૪ ૭.
કે અલ્પ સત્ત્વવાળાં ધાન્ય અને સૂકવેલાં બોરનું ચૂર્ણ વગેરે આહારનું સેવન કરે. સામાન્ય પદાર્થોનું લાંબા સમય સુધી કે વારંવાર સેવન કરે. વિવેચન :ગાયાપાલિઝ:- જેમ ગાડીનાં પૈડાંની ધરીને ભાર સહેવા માટે કે ચલાવવા માટે તેલ વગેરે અલ્પ માત્રામાં જ લગાડવામાં આવે છે, તેમ મહાવ્રતાદિના હજારો ગુણોના ભારને વહન કરવાની દષ્ટિએ બ્રહ્મચારી સાધકે અલ્પ આહાર કરવાનો હોય છે. પાણિ રેવ વિના:- ગચ્છવાસી મુક્તિ માટે વિધાન છે કે નીરસ ભોજન મળે કે સરસ મળે, તો પણ સમભાવે વાપરે, આવશ્યકતા ન હોય તો સરસ પદાર્થોનો ત્યાગ કરે પરંતુ ગચ્છનિર્ગત જિનકલ્પી વગેરે સાધુ પ્રાયઃનીરસ વિગય રહિત ભોજન કરે છે. શીતપિંડ, જૂના અડદ, ભૂસું વગેરે નિઃસાર પદાર્થ, આ બધા પ્રાંત આહારના જ પ્રકારો છે. નવકુ - શરીરની યાત્રાના નિર્વાહ માટે સાધુએ પ્રાંત આહાર કરવો જોઈએ. આ વિધાનથી સ્પષ્ટ થાય છે, જો પ્રાંત આહારથી શરીરનું પોષણ થતું હોય, તો જ એવો આહાર લે પરંતુ વાત આદિ ઉપદ્રવના કારણથી જો શરીરનો નિર્વાહ ન થાય, તો સ્થવિર કલ્પી મુનિ આવશ્યકતા પ્રમાણે વિગયયુકત આહાર પણ લઈ શકે છે. ગચ્છનિર્ગત એવા જિનકલ્પી આદિ સાધુ માટે પ્રાંતાદિ આહાર લેવાની જ આજ્ઞા છે. અહીં યાત્રા શબ્દથી સંયમ યાત્રા અને શરીરયાત્રા બંનેનું ગ્રહણ થાય છે. અનિયંત્રિત કુશીલ જીવનનું દુષ્પરિણામ :|१३ जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउंजंति ।
ण हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ॥१३॥ શબ્દાર્થ :- ૩ - રેખા આદિ લક્ષણોનું ફળ, સુવિM - સ્વપ્નનું ફળ, એ વિષે - અંગઉપાંગનાં ફુરણનું ફળ, પ૩નતિ = ગૃહસ્થોને બતાવે, હું = નિશ્ચયથી, શુદ્ધ સ્વરૂપે, સમા = શ્રમણ, ઇ લુવંતિ • નથી કહેવાતા, પર્વ - આ પ્રકારે, માપદં - આચાર્યોએ, તીર્થંકરોએ,
@ાથે - કહ્યું છે.
ભાવાર્થ :- જે સાધક લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર તથા અંગવિદ્યાના પ્રયોગો કરતા હોય તેને સાચા અર્થમાં 'શ્રમણ' ન કહેવાય; એમ આચાર્યોએ કે તીર્થંકરોએ કહ્યું છે. १४ इह जीवियं अणियमेत्ता, पब्भट्ठा समाहिजोगेहिं ।
ते कामभोग-रसगिद्धा, उववज्जति आसुरे काए ॥१४॥ શબ્દાર્થ :- ૬ - આ જન્મમાં, નવિય - અસંયમ જીવનનું, ળિયનેતા - નિયંત્રણ ન કરનાર જે, સાદિ નોfહં = સમાધિભાવ અને સંયમ આચારથી, પુમકુ = ભ્રષ્ટ થઈ જાય છે, તે = તે,