________________
[ ૧૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સુર્ય - સાંભળ્યું છે, જાણ્યું છે. ભાવાર્થ :- આ મનુષ્યભવમાં કામવાસનાથી નિવૃત્ત થનારનું આત્મ પ્રયોજન કે આત્મવિકાસ સફળ થાય છે, કેમ કે તે હળુકર્મી હોવાથી અશુચિમય ઔદારિક શરીરને છોડીને દેવ થઈ જાય છે. એવું મેં સાંભળ્યું છે, જાણ્યું છે. |२७ इड्डी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं ।
भुज्जो जत्थ मणुस्सेसु, तत्थ से उववज्जइ ॥२७॥ શબ્દાર્થ :- મુળા - ફરી દેવભવ પછી, તેને તે આત્મા, - જ્યાં, મyક્ષેતુ = મનુષ્યોમાં,
પુત્તર- સર્વપ્રધાન, છી- ઋદ્ધિ, ગુ.ધુતિ, નતો યશ, વખો વર્ણ શ્લાઘા, વખાણ, મારું, લાંબુ આયુષ્ય અને સુ-સુખ, તલ્થ- ત્યાં, ૩વવા = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ - દેવલોકથી ચ્યવીને તે જીવ, જ્યાં ઋદ્ધિ, ધુતિ, યશકીર્તિ, પ્રશંસા કે સુંદર રૂપ, દીર્ધાયુ અને સુખ આ બધાં શ્રેષ્ઠ અને અનુત્તર યોગ પ્રાપ્ત થાય, એવા મનુષ્યકુળમાં ફરી ઉત્પન્ન થાય છે. વિવેચન :અદ્દે અવર , પાવર - મનુષ્ય જન્મનો લાભ મેળવીને પણ જે કામભોગોમાં ફસાઈ જાય છે. તેનો આત્મા ભારેકર્મી બની આત્માની દુર્દશા કરે છે અર્થાત્ તેનો આત્મવિકાસ અવરુદ્ધ થાય છે પરંતુ જે વિરક્ત થઈ સંસારથી ઉદાસીન થઈ ભોગોનો ત્યાગ કરી તપ સંયમમાં જીવન અર્પણ કરે છે તે, આત્મવિકાસ કરી દેવગતિ કે મોક્ષગતિ મેળવે છે. પુદ :- દારિક શરીર અશુચિમય છે, કેમ કે તે હાડકાં, માંસ, લોહી વગેરેથી યુક્ત સ્થૂલ તેમજ છૂણામય કે દુર્ગધયુક્ત હોય છે.
- ઋદ્ધિ-સુવર્ણાદિ, ધુતિ–શરીરની કાંતિ, યશ-પરાક્રમથી મેળવેલી પ્રખ્યાતિ, વર્ણ-સુંદર એવો ગૌરવર્ણ અથવા ગંભીરતા વગેરે ગુણો વડે થતી પ્રશંસા, સર્વપ્રકારનું સુખ અર્થાત્ યથેષ્ટ સગવડોની પ્રાપ્તિથી થતો આફ્લાદ. બાલ પંડિતની મનઃસ્થિતિ અને પરિણામ :२४ बालस्स पस्स बालत्तं, अहम्मं पडिवज्जिया ।
चिच्चा धम्म अहम्मिटे, णरए उववज्जइ ॥२८॥ શબ્દાર્થ :- વાલસ = અજ્ઞાની પુરુષની, વાલd = અજ્ઞાનતા, પલ્સ = જુઓ, અદમ્ = અધર્મને, પવિયા = અંગીકાર કરીને, = ધર્મનો, વિશ્વા = ત્યાગ કરીને, અદમકે - ખુબ જ અધર્મી બનીને, જરા - નરકમાં, દુર્ગતિમાં, વવ૬ - ઉત્પન્ન થાય છે.