________________
| અધ્યયન-૭ઃ ઉરશ્રીય
| ૧૩૭ |
૩૦
ભાવાર્થ :- બાલજીવોની અજ્ઞાનતાને તો જુઓ! તેઓ અધર્મને જ સ્વીકારે છે. તેઓ ધર્મને છોડીને અધર્મને સારો માને છે, એવા તે અધર્મ જીવો મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. २९ धीरस्स पस्स धीरत्तं, सव्वधम्माणुवत्तिणो ।
चिच्चा अधम्मं धम्मिटे, देवेसु उववज्जइ ॥२९॥ શબ્દાર્થ :- સબૂથનાજુવાળો - સર્વ વિરતિ રૂપ ધર્મનું પાલન કરનાર, વીરલ્સ - ધીર પુરુષનાં, બુદ્ધિશાળીનાં, ધીરd - ધૈર્યને, બુદ્ધિમત્તાને તો, પલ્સ - જુઓ, અથi - અધર્મનો, જિન્ના - ત્યાગ કરી, થમિકે - અતિશય ધર્માત્મા થઈને, રેવેનું -દેવોમાં, ૩વવા • ઉત્પન્ન થાય છે. ભાવાર્થ - સર્વવિરતિ રૂપ ધર્મનું પાલન કરનાર વીર પુરુષોનું ધૈર્ય તો જુઓ ! તે અધર્મનો ત્યાગ કરી ધર્મને જ શ્રેષ્ઠ માને છે. એવા તે ધર્મિષ્ઠ જીવો મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
तुलियाण बालभावं, अबालं चेव पंडिए । चइऊण बालभावं, अबालं सेवए मुणी ॥३०॥
-સિ મિ ! શબ્દાર્થ :- કિર - પંડિત (વિવેકશીલ), વાતાવ - બાલભાવ, અજ્ઞાનાવસ્થા, ચેવ - તથા, સવાd - ધીરતાની, કુતિયાણા - તુલના કરીને, નામાવ અજ્ઞાનતાનો, વફા - ત્યાગ કરે અને, અવાd - ધીરતાનું સેવા - સેવન કરે. ભાવાર્થ - પંડિત સાધક બાલભાવ અને અબાલભાવની તુલના કરીને અર્થાત્ તેના ગુણદોષની કે તેની સુગતિ અને દુર્ગતિની સમ્યક સમીક્ષા કરીને બાલભાવનો ત્યાગ કરે અને પંડિત ભાવનો સદા સ્વીકાર કરે. અર્થાત્ અસંયમ અને અવ્રતનો ત્યાગ કરી સંયમ અને વ્રતોનો સ્વીકાર કરે.
- એમ ભગવાને કહ્યું છે. વિવેચન :અદH - ધર્મથી વિરુદ્ધ પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાપો, વિષયાસક્તિ વગેરે. જન્મ - વિષયનિવૃત્તિ, સદાચાર, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે. ધરસ – બુદ્ધિથી સુશોભિત, વૈર્યવાન અથવા પરીષહો ઉપસર્ગો આવવા પર પણ નિર્ભીક ચિત્તવાળા મુનિ. સબૂથપુર્વત્તિળો :- ક્ષમા, મૂદુતા વગેરે સર્વધર્મ અથવા સર્વ વિરતિ રૂપ ધર્મનું પાલન કરનાર ઉપસંહાર :- ભોગોમાં તૃપ્તિ કયારે ય નથી. આસક્તિ મૃત્યુનું કારણ છે. જડમાં કયાંય સુખ નથી.