________________
અધ્યયન-૭ઃ ઉરશ્રીય
૧૩૫ |
કામભોગોની, અતિ = સામે, મજુસ = મનુષ્ય સંબંધી, શામ = કામભોગોમાં પણ ઘણું અંતર છે.
ભાવાર્થ :- જેમ દાભની અણી ઉપર રહેલું જળબિંદુ સમુદ્રની તુલનામાં કોઈ પણ વિસાતમાં નથી. તેમ દેવોના કામભોગોની તુલનામાં મનુષ્યના કામભોગ અત્યંત અલ્પ છે. २४ कुसग्गमेत्ता इमे कामा, सण्णिरुद्धम्मि आउए ।
कस्स हेउं पुराकाउं, जोगक्खेमं ण संविदे ॥२४॥ શબ્દાર્થ :- ખ ન- અત્યંત સંક્ષિપ્ત, મા ૩૫ - આ મનુષ્ય જીવનમાં, - આ મનુષ્ય સંબંધી, #ામ = કામભોગ, શુરામેT = દર્ભનાં અગ્રભાગમાં સ્થિત જલબિંદુ સમાન છે, રુસ્ત = તો પછી કયા, ૨૩ - હેતુને, ઉદેશ્યને, પુરાd - પ્રમુખ કરીને, ગોલે - સત્કર્મ અને આત્માની સુરક્ષા વાળા ધર્મને, વિવે - સમાવતો નથી. ભાવાર્થ :- મનુષ્યના કામભોગ દાભના અગ્રભાગ પર સ્થિત જલબિંદુની જેમ અત્યંત અલ્પ અને અતિ અલ્પ આયુષ્યાવાળા છે, તેમ છતાં પણ અજ્ઞાની જીવ કયાં કારણે અમૂલ્ય લાભરૂપ યોગ અને ક્ષેમને અર્થાત્ સત્કર્મ અને આત્માની સુરક્ષાવાળા ધર્મને સમજી શકતો નથી? અર્થાત્ ધર્માચરણમાં કેમ જોડાતો નથી? २५ इह कामाऽणियदृस्स, अत्तढे अवरज्झइ ।
सोच्चा णेयाउयं मग्गं, जं भुज्जो परिभस्सइ ॥२५॥ શબ્દાર્થ :- ૬ - આ લોકમાં, મણિયલ્સ - શબ્દાદિવિષયોથી નિવૃત્ત ન થનારનો, ગદ્દે = આત્માનો અર્થ, અવરાફ = નષ્ટ થઈ જાય છે, = = જેનાથી, ચારચું = ન્યાયયુક્ત, મi = સમ્યગ્ગદર્શનાદિ રૂપ મોક્ષમાર્ગને, સોશ્વા - સાંભળીને, મુક્કો - ફરી તેનાથી, પરમ - ભ્રષ્ટ થઈ જાય છે. ભાવાર્થ :- આ મનુષ્ય ભવમાં કામભોગોથી જે નિવૃત્ત થતાં નથી, તેનો આત્માર્થ, આત્માનું પ્રયોજન કે આત્મવિકાસ નષ્ટ થઈ જાય છે. કેમ કે તે ન્યાયયુક્ત મોક્ષમાર્ગને સાંભળીને અને સ્વીકાર કરીને પણ પાછા તેનાથી ભ્રષ્ટ થઈ જાય છે. २६ । इह कामाणियट्टस्स, अत्तढे णावरज्झइ ।
पूइदेह-णिरोहेणं, भवे देवे त्ति मे सुयं ॥२६॥ શબ્દાર્થ - રૂહ- આ લોકમાં, શામળિયટ્ટ - કામભોગોથી નિવૃત્ત થનાર પુરુષ, અત્તકે - આત્માનો અર્થ, પાવર = નાશ થતો નથી અર્થાત સફળ થાય છે, પૂફદ-fપરદેપ = અપવિત્ર આ ઔદારિક શરીરનો ત્યાગ કરીને તે વ્યક્તિ, રેવે = દેવ, મને થાય છે, ત્તિ = આ પ્રકારે, મે - મેં,