________________
[ ૧૩૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
ભાવાર્થ :- ત્યાર પછી દેવત્વ અને મનુષ્યત્વથી હારી ગયેલા તે અજ્ઞાની જીવ સદાને માટે નરક અને તિર્યંચ, આ બે પ્રકારની દુર્ગતિમાં જ રહે છે. કેમ કે તેને ઘણાં લાંબા સમયે પણ તે દુર્ગતિમાંથી નીકળવું ઘણું કઠિન હોય છે. |१९ एवं जियं सपेहाए, तुलिया बालं च पंडियं ।
मूलियं ते पविस्संति, माणुसं जोणिर्मेति जे ॥१९॥ શબ્દાર્થ - જિયં હારે ૨- અને, ડિ- દેવ તથા મનુષ્ય ગતિ પ્રાપ્ત કરનારા પંડિત પુરુષની, તુરિયા = તુલના કરીને, વિચારણા કરીને, પેદા = પોતાની બુદ્ધિથી, જે = જે પુરુષ, મધુસં = મનુષ્ય, ગોળ ગતિને, જિ પ્રાપ્ત કરી લે, તે તે પોતાની, મૂળિયે મૂળ પંજીમાં, વર્ણાતિ - પ્રવેશ કરે છે. ભાવાર્થ :- આ પ્રમાણે મનુષ્ય તથા દેવગતિને હારેલા બાલજીવો અને દેવ તેમજ મનુષ્યગતિને પ્રાપ્ત કરનારા પંડિત પુરુષની સમ્યક વિચારણા કરીને જે મનુષ્ય યોનિને પામે છે, તે પોતાના મૂળધનની સાથે પાછા ફરેલા વણિકની સમાન છે. २० वेमायाहिं सिक्खाहिं, जे णरा गिहिसुव्वया ।
उर्वति माणुसं जोणिं, कम्मसच्चा हु पाणिणो ॥२०॥ શબ્દાર્થ :- ૧ - જે, નર = મનુષ્ય, જિદ = ગૃહસ્થ હોવા છતાં પણ, વેમાર્દ - વિવિધ પ્રકારની, સિન્હાર્દિ- શિક્ષાઓ દ્વારા, સુસંસ્કારો દ્વારા, સુબ્બયા - પ્રકૃતિની ભદ્રતા વગેરે ગુણોવાળા છે તે, નપુસં - મનુષ્ય, નળ- યોનિનેજિ. પ્રાપ્ત કરે છે, હું. કારણ કે, પાળો જન્મ નવી = પ્રાણી સત્ય કર્મવાળા હોય છે. ભાવાર્થ :- જે મનુષ્ય વિવિધ પ્રકારની શિક્ષાઓથી યુક્ત બની ઘરમાં રહીને પણ સદાચારી થાય છે, તે મનુષ્યયોનિને પ્રાપ્ત કરે છે, કેમ કે પ્રાણી કર્મસત્ય હોય છે, અર્થાત્ પ્રાણી પોતાના શુભ કે અશુભ કર્માનુસાર જ ફળ મેળવે છે. का जेसिं तु विउला सिक्खा, मूलियं ते अइच्छिया ।
सीलवंता सविसेसा, अदीणा जति देवयं ॥२१॥ શબ્દાર્થ :- હિં તુ= જેની, વિડતી = વિપુલ, શિક્ષણ - ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા, સીરવંતા - સદાચારી, સવિતેલા - ઉત્તરોત્તર ગુણ પ્રાપ્ત કરનારા, તે- તે પુરુષ, મૂળિયે મૂળ સંપત્તિ અર્થાત્ મનુષ્ય ભવનું, મછિયા - અતિક્રમણ કરીને, વીણT - દીનતા રહિત થઈને, રેવય દેવગતિને, નંતિ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- જેની ગ્રહણ અને આસેવન શિક્ષાઓ વિપલ છે અર્થાત જેણે ધર્મનો વિશાળ બોધ પ્રાપ્ત કર્યો