________________
અધ્યયન-૭: ઉરભીય
૧૩૧ |
વિયાપદ = જાણો.
ભાવાર્થ :- જેમ કોઈ ત્રણ વણિક મૂળ ધન લઈને વ્યાપાર અર્થે નીકળ્યા. તેમાંના એક વણિકે લાભ પ્રાપ્ત કર્યો, એક મૂળધનને લઈને પાછો આવ્યો છે અને એક વણિક મૂળધન ગુમાવીને અર્થાત્ હારીને પાછો આવે છે. આ તો વ્યાપાર સંબંધી ઉપમા છે. એ જ પ્રમાણે ધર્મમાં પણ જાણવું જોઈએ. [१६ माणुसत्तं भवे मूलं, लाभो देवगई भवे ।
मूलच्छेएण जीवाणं, णरग-तिरिक्खत्तणं धुवं ॥१६॥ શબ્દાર્થ :- માધુરં મનુષ્ય ભવ, મૂર્વ -મૂળ સંપત્તિ સમાન, ભવે છે, તેવા - દેવગતિ, તમો = લાભ સમાન, મૂચ્છા = મૂળ પૂંજીનો નાશ થઈ જવાથી, નવાપ = જીવોને, ધુવ = ચોક્કસ રી-તિરિઉ = નરક અને તિર્યંચ ગતિની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ :- મનુષ્ય પર્યાયની પ્રાપ્તિ મૂળધન છે. દેવગતિની પ્રાપ્તિ લાભરૂપ છે. નરક અને તિર્યંચ ગતિ અર્થાત્ પશુ યોનિ પ્રાપ્ત થવી, તે ખરેખર મૂળ મૂડીને ગુમાવવા જેવી છે. १७ दुहओ गई बालस्स, आवइ वहमूलिया ।
देवत्तं माणुसत्तं च, जं जिए लोलयासढे ॥१७॥ શબ્દાર્થ :- કુદ્દો - બે પ્રકારની અર્થાત્ નરક અને તિર્યંચ, જર્ફ - ગતિ, વારસ - અજ્ઞાનીને,
વડું = પ્રાપ્ત થાય છે, તે ગતિઓ, વદમૂનિયા = વધમૂલક છે, વધ–બંધન વગેરે કો પ્રાપ્ત કરાવનાર છે, ગ . કારણ કે, નોનવાલકે માંસાદિની લોલુપતા અને ધૂર્તતાથી, દેવ -દેવત્વ, માસત્ત. મનુષ્યત્વને, નિખ - હારી જાય છે.
ભાવાર્થ :- બાલ અજ્ઞાની જીવની નરક અને તિર્યંચરૂપ બે પ્રકારની ગતિ થાય છે. આ બંને ગતિઓ વધમૂલક અર્થાતુ બંને ગતિઓ વધ–બંધન વગેરે કારણોથી પ્રાપ્ત થાય છે અથવા આ ગતિઓમાં જીવ વધ, બંધન વગેરે કષ્ટ પ્રાપ્ત કરે છે, વિષયોની લોલુપતા અને શઠતાને કારણે તે દેવત્વ અને મનુષ્યત્વને ગુમાવી દે છે. २८ तओ जिए सई होइ, दुविहं दुग्गई गए।
__दुल्लहा तस्स उम्मज्जा, अद्धाए सुचिरादवि ॥१८॥ શબ્દાર્થ :- તળો. ત્યાર પછી દેવત્વ અને મનુષ્યત્વથી, ઉના - હારી ગયેલા તે અજ્ઞાની જીવ, સરું = સદાને માટે, દુવિર્દ = બે પ્રકારની, ડુડું || = દુર્ગતિ (નરક અને તિર્યંચગતિ)ને પ્રાપ્ત, હોડું = થાય છે, તÍ = તેને, સુપિરાવિ = ઘણા લાંબા, અઠ્ઠા = સમયે, ૩H = આ દુર્ગતિઓમાંથી નીકળવું, દુ હ - દુર્લભ છે.