________________
૧૨૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ત ત્યાર પછી, વુિHUMURTયો - વર્તમાનકાળનો જ વિચાર કરનાર, પુત્રકર્મોથી ભારે બની ગયેલા, અથG - બકરા સમાન, નરપતન - મૃત્યુ સમીપ આવે ત્યારે, તોય - શોક કરે છે, આ થાપણે - અતિથિના આવવા પર, નતૂ પ્રાણી. ભાવાર્થ :- આસન, શય્યા, વાહન (ગાડી – ઘોડા વગેરે), ધનસંપત્તિ તેમજ કામભોગોને ભોગવીને તે પ્રાણી દુઃખથી મેળવેલા ધનને છોડીને તથા ઘણી કર્મરજને એકઠી કરીને.
કેવળ વર્તમાનકાળનો જ વિચાર કરનારા તથા કર્મોથી ભારે થયેલાં પ્રાણી મૃત્યુકાળે શોક કરે છે, દુઃખી થાય છે, જેમ કે અતિથિના આવવા પર બકરો દુઃખી થાય છે. १० तओ आउपरिक्खीणे, चुया देह विहिंसगा ।
आसुरिय दिस बाला, गच्छति अवसा तम ॥१०॥ શબ્દાર્થ :- તો - પછી, આરહીને - આયુષ્ય ક્ષીણ થઈ જવા સમયે, વિહિંસ - હિંસા કરનારા, ગુયા રે - શરીરને છોડીને, અવસા -કર્મને વશ થઈને, પરવશ થઈને, તમ - અંધકારવાળ ૧, આસુરિ રિસ - આસુરી દિશા અર્થાત્ નરક ગતિમાં, છતિ - જાય છે. ભાવાર્થ :- ત્યાર પછી વિવિધ પ્રકારની હિંસા કરનાર તે અજ્ઞાની જીવ, આયુષ્ય ક્ષીણ થતાં આ દેહને છોડી કર્મને વશ થઈને કે પરવશ થઈને અંધકારમય આસુરી દિશાને પામે છે અર્થાતુ નરકમાં જાય છે. વિવેચન :વઘુદરે (ફોહર) - કોની પાસેથી કે કયાંથી દ્રવ્યને પડાવી લઉં?' અથવા કોનાં દ્રવ્યની ચોરી કરું ?' સદા આ પ્રકારના અશુભ અધ્યવસાયવાળા. આકર્ષ નરહ્યું છે - નરકના આયુષ્યની આકાંક્ષા કરે છે અર્થાત્ જેનાથી નરકના આયુષ્યનો બંધ થાય એવા પાપકર્મો કરે છે, નરકમાં જવાની તૈયારી કરે છે. દુરસ્કાર૬ થM – દુઃખથી પ્રાપ્ત કરેલાં ધનને તેના ચાર અર્થ થાય છે (૧) સમુદ્ર પાર કરવા આદિ અનેક દુઃખોને સહન કરી એકઠું કરેલું ધન (૨) બીજાને દુઃખી બનાવી સ્વયં ઉપાર્જન કરેલું ધન (૩) દુષ્ટ કાર્ય જુગાર, ચોરી, વ્યભિચારાદિ વડે ઉપાર્જિત કરેલું ધન (૪) દુઃખથી પ્રાપ્ત કરેલું ધન. હિન્દ્રા - દુઃખથી પ્રાપ્ત કરેલા ધનને છોડીને અર્થાત્ જુગાર આદિ વિવિધ દુર્વ્યસનોમાં ખોઈને. પપપળે - વર્તમાનપરાયણ (૧) ભવિષ્યનો વિચાર કર્યા વિના માત્ર વર્તમાન સુખ માટે જ પ્રવૃત્તિ કરનારા. (૨) જેટલો ઇન્દ્રિયગોચર છે એટલો જ લોક છે, તે સિવાય બીજો લોક નથી, આ પ્રકારે પરલોક નિરપેક્ષ નાસ્તિક મતને માનનારા.
:- 'અય' – 'અજ' શબ્દના બકરાં, ઘેટાં, પશુ આદિ અનેક અર્થ થાય છે. અહીં પ્રસંગાનુસાર