________________
અધ્યયન-૭: ઉરીય
૧૨૭ ]
इत्थीविसय गिद्धे य, महारंभ-परिग्गहे । भुंजमाणे सुरं मंसं, परिवूढे परंदमे ॥६॥ अयकक्कर-भोई य, तुंदिल्ले चियलोहिए ।
आउयं णरए कंखे, जहाएसं व एलए ॥७॥ શબ્દાર્થ :- હિંસે - હિંસા કરનારા, મુલાવાર્ડ - ખોટું બોલનારા, અહાનિ - માર્ગમાં, વિનોવર - લૂંટનારા, અપવાદરે - બીજાની વસ્તુ આપ્યા વિના લેનારા, તેને - ચોરી કરનાર, મારું - છળ કપટ કરનાર, રુદુ દરે- કોની પાસેથી ચોરી કરું? એ રીતે દુષ્ટ વ્યવહારવાળા, કે બીજાને છેતરનાર, દગાબાજ, ધૂતારો.
રૂસ્થવિજય મ ય = સ્ત્રી અને વિષયોમાં આસક્ત, મહામ પરિવારે - મોટા આરંભ અને પરિગ્રહવાળા, સુરં -મદિરા, મi - માંસ, મુંગા - સેવન કરનાર, પરિવૂ - પુષ્ટ શરીરવાળા, પરં - બીજાનું, વ - દમન કરનાર.
અયર બોર્ડ - બકરાનું શેકેલું માંસ ખાનાર, જયદિપ વધારે લોહીવાળા, તુલિત્તે (વિ7) - વધેલા પેટવાળા, નર સાથે નરકના આયુષ્યની, જેણે - ઈચ્છા કરે છે, પણ - બકરાના પુષ્ટ થવા પર તેના સ્વામી, આપણું - અતિથિની રાહ જુએ છે. ભાવાર્થ :- હિંસક, અજ્ઞાની, જૂઠું બોલનાર, માર્ગમાં લૂંટ કરનાર, બીજાની ન દીધેલી વસ્તુને વચ્ચેથી ઝૂંટવી લેનાર, સદાય કયાંથી ચોરી કરું? એવું જ ચિંતન કરનાર, બીજાને છેતરનાર.
- સ્ત્રી અને રૂપાદિવિષયોમાં આસક્ત, મહારંભી, મહાપરિગ્રહી, દારુ અને માંસનો ભક્ષક, હૃષ્ટપુષ્ટ શરીરવાળો, બીજાને પીડા આપનાર કે બીજાનું દમન કરનાર,
બકરાનું શેકેલું માંસ કર....કર.” અવાજ કરી ખાનારો, મોટી ફેંદવાળો તથા ઘણા લોહીવાળો વ્યક્તિ અધર્મજીવ, નરકના આયુષ્યની આકાંક્ષા કરે છે, જેમ બકરાનો સ્વામી અતિથિની પ્રતીક્ષા કરે છે, રાહ જુએ છે. ૮ __ आसणं सयणं जाणं, वित्तं कामे य भुजिया ।
दुस्साहडं धणं हिच्चा, बहु संचिणिया रयं ॥८॥ __ तओ कम्मगुरू जंतू, पच्चुप्पण्णपरायणे ।
अयव्व आगयाएसे, मरणंतम्मि सोयइ ॥९॥ શબ્દાર્થ - માઈ - આસન, લય- શય્યા, ના - વાહન, વિત્ત - ધન, વાને પાંચ ઈન્દ્રિયોના વિષય ભોગોને, બુનિયા - ભોગવીને, કુલ્લાહ- દુઃખથી એકઠાં કરેલાં, - ધનને, હિન્થ છોડીને અને, વ૬ - ઘણાં, યે - કર્મરજને, સવિયા - એકત્રિત કરીને