________________
અધ્યયન-૭: ઉરભીય
૧૨૫ |
- સાતમું અધ્યયન - E/E/Z ઉરભ્રીય V/E/E)
બોકડાનું દષ્ટાંત :
जहाएसं समुद्दिस्स, कोइ पोसेज्ज एलयं ।
ओयणं जवसं देज्जा, पोसेज्जा वि सयंगणे ॥१॥ શબ્દાર્થ :- નહી -જે રીતે, આપ = અતિથિને, મહેમાનને, સમુદિ - ઉદેશીને, જોડ઼ = કોઈ વ્યક્તિ, પત્રય - બકરાને અથવા ઘેટાને, પ ન્ના - પાળે છે, પોષણ કરે છે, - ભાત, નવાં - જવ, સયાજે આપે છે, પોલેના વિ હૃષ્ટ–પુષ્ટ બનાવે છે. ભાવાર્થ :- જેમ કોઈ મનુષ્ય પોતાને ત્યાં આવનાર મહેમાનના ભોજનને માટે બકરાનું પોષણ કરે છે. તેને ઘરના આંગણામાં જ રાખી ચોખા, જવ, વગેરે ખવડાવીને હૃષ્ટપુષ્ટ બનાવે છે. | ૨
तओ से पुढे परिवूढे, जायमेए महोयरे ।।
पीणिए विउले देहे, आएस परिकखए ॥२॥ શબ્દાર્થ :- તો - ત્યાર પછી જ્યારે, જે - તે, પુષે - હૃષ્ટ પુષ્ટ, રિવ્ર બળવાન, સમર્થ, ગાયને - ચરબીવાળો, મોયરે - મોટા પેટવાળો, ળિ - માંસ ભરેલા સ્કૂલ શરીરવાળો, વિડન્ને મોટા, વિશાળ, રે - શરીરવાળો, બાપd -મહેમાન આવે તેની જ, પરિવાર - પ્રતીક્ષા કરતો હોય. ભાવાર્થ :- ચોખા વગેરે ખાઈને તે બકરો હૃષ્ટપુષ્ટ, બળવાન, જાડો, બહુ મેદવાળો, મોટા પેટવાળો બની જાય છે. હવે તે તૃત અને મોટા દેહવાળો બકરો જાણે અતિથિની જ પ્રતીક્ષા કરતો હોય છે !
जाव ण एइ आएसे, ताव जीवइ से दुही ।
अह पत्तम्मि आएसे, सीस छेत्तूण भुज्जइ ॥३॥ શબ્દાર્થ :- નાવ = જ્યાં સુધી, આપણે = અતિથિ, ક્ = નથી આવતો, તાવ = ત્યાં સુધી, તે = , બાવડું = જીવે છે, અદ = પછી, આપણે = અતિથિના, પત્તગ્નિ = આવવાથી, સા = માથું, છે ફૂપ = કાપીને, મુwટ્ટ = ખાઈ જાય છે, કુદી = તે દુઃખી પ્રાણી, બિચારો.