________________
| અધ્યયન-s: ક્ષુલ્લક નિગ્રંથીય
| ૧૨૧ |
રહેવું જોઈએ, કારણકે આસક્તિ પ્રમાદનું કારણ છે. (૩) મિથ્યાત્વાદિ કર્મ બંધનોનાં કારણોથી દૂર રહે. (૪) સંયમયાત્રાના નિર્વાહ અર્થે આવશ્યકતા અનુસાર ઉચિત માત્રામાં જ આહાર ગ્રહણ કરે, સેવન કરે, અનાવશ્યક કે અધિક માત્રામાં આહારનું ગ્રહણ કે સેવન કરવું, એ પણ પ્રમાદ છે. (૫) કોઈ પણ પદાર્થ સંગ્રહ કરીને રાખવો, એ પણ પ્રમાદ છે માટે લેશમાત્ર પણ સંગ્રહ કરે નહીં, પક્ષીની સમાન નિષ્પરિગ્રહી રહે. (૬) ગ્રામ, નગર આદિમાં અપ્રતિબદ્ધ રહી વિહાર કરે. (૭) સંયમ મર્યાદાને નિર્લજ્જ થઈ તોડવી, એ પણ પ્રમાદ છે, તેથી સાધુ લજ્જાવાન રહી અપ્રમત્ત બની સંયમમાં વિચરણ કરે.
ભગવાન મહાવીર :|१८ एवं से उदाहु अणुत्तरणाणी अणुत्तरदंसी, अणुत्तरणाणदसणधरे। अरहा णायपुत्ते, भगवं वेसालिए वियाहिए ॥१८॥
-ત્તિ મિ. શબ્દાર્થ :- અનુત્તરગાળ - અનુત્તરજ્ઞાની, સર્વજ્ઞ, અનુત્તરવહી- અનુત્તર દર્શનવાળા, સર્વદર્શી,
પુત્તરાખવલપરે અનુત્તર જ્ઞાન અને દર્શનના ધારક, વેલાતાવિશાળ તીર્થના નાયક, વૈશાલિક, વિવાહ- વિખ્યાત હતા, દેવ અને મનુષ્યોની પરિક્ષા વ્યાખ્યાતા, તે - તે, અરહ - અરિહંત, બાયપુરે - જ્ઞાતપુત્ર, ભાવ - શ્રમણ ભગવાન મહાવીરે, પડ્યું. આ રીતે, કલાદુફરમાવ્યું છે. ભાવાર્થ :- આ ઉપદેશ સર્વજ્ઞ, સર્વજ્ઞ, સર્વદર્શી, અનુત્તરજ્ઞાન-દર્શનના ધારક, અહંતુ જ્ઞાતપુત્ર, વૈશાલિક રૂપમાં વિખ્યાત શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવ્યો છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :સરહ :- (૧) અન્ન-ત્રિલોક પૂજ્ય, ઈન્દ્રાદિ દ્વારા પૂજનીય, (૨) 'રહ' નો અર્થ છે – ગુપ્ત, છૂપાયેલું, તેથી 'અરહ' નો અર્થ થાય છે કે જેનાથી કોઈ પણ વાત ગુપ્ત કે છૂપી નથી અર્થાત્ સર્વજ્ઞ. બાયપુત્તે (જ્ઞાતપુત્ર):- (૧) જ્ઞાત–ઉદાર ક્ષત્રિયના પુત્ર (૨) જ્ઞાતવંશીય ક્ષત્રિય પુત્ર (૩) જ્ઞાતપ્રસિદ્ધ સિદ્ધાર્થ ક્ષત્રિયના પુત્ર. વેgિ :- (૧) વૈશાલીય:- જેના વિશાળ ગુણ હોય (૨) વૈજ્ઞાલિય:- વિશાળ ઈક્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલ (૩) વૈશાંતિ:- જેના શિષ્ય, જેનું શાસન કે યશ આદિ ગુણ વિશાળ હોય તે વૈશાલિક (૪) વૈશાની - વૈશાલી જેની માતા છે તેનો પુત્ર વૈશાલિક (૫)વિશાલ - જેનું પ્રવચન વિશાળ હોય તે.