________________
| અધ્યયન-s: ક્ષુલ્લકનિગ્રંથીય
[ ૧૧૯]
- વિષયાદિની ઈચ્છા ન કરે, રૂમ - આ, દેહં - શરીરને પણ, પુષ્યH - પૂર્વકૃત કર્મના, રાયણ - ક્ષય માટે, સમુદ્ધરે - યોગ્ય આહારાદિથી ધારણ કરે.
ભાવાર્થ :- મુમુક્ષ સાધક સંસારથી બહાર નીકળી અર્થાતુ સંસારનો ત્યાગ કરી સર્વોચ્ચ સંયમનો સ્વીકાર કરી કયારેય અસંયમ-ઈદ્રિય વિષયોની આકાંક્ષા ન કરે પરંતુ માત્ર પૂર્વકૃત કર્મોનો ક્ષય કરવા માટે જ આહાર આદિથી આ દેહને ધારણ કરે. |१५ विविच्च कम्मुणो हेडं, कालकंखी परिव्वए ।
मायं पिंडस्स पाणस्स, कड लभ्रूण भक्खए ॥१५॥ શબ્દાર્થ :- —ળો = કર્મના, - હેતુ, કારણોને, મિથ્યાત્વ વગેરેને, વિવિશ્વ = દૂર કરીને, જાનજી -પંડિતમરણની આકાંક્ષા રાખી, જીવન પર્યંત, પરિગ્બર - તપ સંયમમાં વિચરણ કરે, વર્ડ = ગૃહસ્થો દ્વારા, પોતાને માટે બનાવેલો, પિંકસ = સંયમ યોગ્ય આહાર, પાસ = પાણી, માર્ચ = યોગ્ય માત્રામાં, તસ્કૂળ = ગૃહસ્થો પાસેથી મેળવીને, મકર = વાપરે.
ભાવાર્થ :- સાધક કર્મબંધના હેતુઓને અર્થાત્ મિથ્યાત્વ વગેરે કારણોને આત્માથી દૂર કરી, જીવન પર્યંત સંયમમાં વિચરણ કરે અને ગૃહસ્થ દ્વારા પોતાના માટે તૈયાર કરેલાં આહારપાણીમાંથી ઉચિત પ્રમાણમાં ગ્રહણ કરીને સંયમ નિર્વાહ માટે તેનું સેવન કરે. १६ सण्णिहिं च ण कुव्विज्जा, लेवमायाए संजए ।
पक्खीपत्तं समादाय, णिरवेक्खो परिव्वए ॥१६॥ શબ્દાર્થ :- સંપ - સાધુ, સેવીયર = લેશમાત્ર પણ, સfë - આહારાદિનો સંગ્રહ, જ afa ન કરે, પલ્લી - જેમ પક્ષી, પત્ત - પાંખોને, નાલય - લઈને, દિવેવલો . નિરપેક્ષ થઈને, આસક્તિ રહિત થઈને, મમત્વ કે પરિગ્રહ રહિત થઈને, પરિગ્લપ - સંયમમાં વિચરે.
ભાવાર્થ :- સંયમી સાધુ લેશમાત્ર પણ આહારાદિનો સંગ્રહ ન કરે. જેમ પક્ષી પોતાની પાંખોને સાથે લઈને અર્થાત્ બીજું કંઈ લીધા વિના જ ઊડી જાય છે, તેમ મુનિ પોતાનાં ઉપકરણો સિવાયની બધી વસ્તુઓથી કે તેના મમત્વથી નિરપેક્ષ થઈને સંયમમાં વિચરણ કરે. १७ एसणासमिओ लज्जू, गामे अणियओ चरे ।
अप्पमत्तो पमत्तेहिं, पिंडवायं गवेसए ॥१७॥ શબ્દાર્થ :- તનૂ - લજ્જાવંત સંયમી સાધુ, સગાસીમો - એષણા સમિતિનું પાલન કરતો, Tને , ગામમાં, થિઓ અનિયત વૃત્તિવાળો થઈને, નિયતવાસ ન કરીને, રે - વિચરે અને, અમો = પ્રમાદ રહિત થઈને, "મર્દિક ગૃહસ્થોનાં ઘરેથી, પિંડવાડ્યું = ભિક્ષાની, વેસણ = યાચના કરે.