________________
[ ૧૧૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
થોડુંક પણ, ચણા પાપનું આચરણ ન કરે, રોછ = પાપની ધૃણા કરનાર, પાપથી દૂર રહેનાર, આત્માર્થી પુરુષ, અખો - પોતાના, પાપ પાત્રમાં, વિM - ગૃહસ્થ દ્વારા અપાયેલું, ભોયણ - ભોજન, મુંw - ખાય. ભાવાર્થ – ધનધાન્યાદિનો પરિગ્રહ નરક ગતિમાં લઈ જનાર છે, એમ જાણીને મુનિ તૃણમાત્ર પરિગ્રહ ન કરે. પરિગ્રહથી સદા દૂર રહેનાર અથવા સમસ્ત પાપોથી દૂર રહેનાર મુનિ ગૃહસ્થો દ્વારા પોતાના પાત્રમાં આપેલું જ ભોજન કરે. વિવેચન :પર નારદે - જાતિપથ = ચોર્યાસી લાખ જીવયોનિઓને પાસ એટલે જુઓ, જાણો, તેના સ્વરૂપને સમજો અને તે યોનિઓમાં જવાનાં કારણોને જાણો, સમજો. સમયને – જેનું મિથ્યાદર્શન શાંત થયું છે, જેને સમ્યગદર્શન પ્રાપ્ત થયું છે અર્થાત્ સમ્યગુષ્ટિ સંપન્ન સાધક. હિં સિદં ર - ગૃદ્ધિ = દ્રવ્ય, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ધન, ધાન્યાદિ પ્રાપ્ત સામગ્રીમાં આસક્તિ. સ્નેહ = સગાંસંબંધી અને પરિવાર પ્રત્યે મમત્વ. વાનકવી - ઈચ્છિતુ રૂપ કે ઈચ્છિત અવસ્થા પ્રાપ્ત કરવી અથવા વૈક્રિયલબ્ધિ સંપન્ન બનવું, દેવ બનવું. થાવર નામું :- સ્થાવરનો અર્થ છે અચલ સંપત્તિ-ઘર, ઉદ્યાન આદિ સાધન તથા જંગમનો અર્થ છે ચલ સંપત્તિ–પુત્ર, મિત્ર, નોકર આદિ પૂર્વાશ્રમનાં સ્નેહીજન. ધન સંપત્તિ માટે ગાથામાં બીજા શબ્દો છે તે ચલ સંપત્તિમાં ગણાય છે.
Mો પણ હિvi :– સૂત્રોક્ત શબ્દો અપરિગ્રહી મુનિની આહારવિધિ દર્શાવે છે. સાધુ ગૃહસ્થો દ્વારા દેવાયેલો આહાર કરે પરંતુ ગૃહસ્થનાં વાસણમાં ભોજન ન કરે, અદત્ત પણ ગ્રહણ ન કરે અને આહારનો સંગ્રહ પણ ન કરે.
આ સાત ગાથાઓમાં અવિધાનાં વિવિધરૂપો બતાવ્યાં છે અને સમ્યગુદષ્ટિ સાધકને સ્વયં સમીક્ષા કરી અવિદ્યાથી સર્વથા દૂર રહેવાનો ઉપદેશ આપ્યો છે.
इहमेगे उ मण्णंति, अपच्चक्खाय पावगं ।
आयरियं विदित्ताणं, सव्व दुक्खा विमुच्चइ ॥९॥ શબ્દાર્થ :- ૬ - અહીં મુક્તિ માર્ગના વિષયમાં, આ સંસારમાં, ને-૩ - કેટલાય લોકો, પતિ = માને છે કે, પાવ = પાપનો, પક્વાય = ત્યાગ કર્યા વિના, મરચું = આચાર્યને, આર્ય તત્ત્વને, જ્ઞાનીની વાતોને, વિવિરાજ = જાણીને આ આત્મા, તળપુરા = સર્વ દુઃખોથી,