________________
૧૧૪
વગેરેને કારણે દુઃખી બને છે. સત્યદૃષ્ટિનો ઉપદેશ :
२
समिक्ख पंडिए तम्हा, पास जाइपहे बहू । अप्पणा सच्चमेसिज्जा, मेत्तिं भूएहिं कप्पए ॥२॥
શબ્દાર્થ :- તન્હા = માટે, ડિપ્ = હિતાહિતનો વિવેકી પુરુષ, વર્તે - વિવિધ પ્રકારની, નાપહે જાતિઓ, ચોર્યાશી લાખ જીવાયોનિઓ, જન્મ મરણનાં માર્ગો, પાસ – દેખીને, જાણીને, તમિલૢ = તેનો વિચાર કરી, અપ્પા = પોતાના આત્માને, સત્ત્વ - સંયમમાં, સિગ્ગા - જોડે, મૂર્ત્તિ – સમસ્ત પ્રાણી માત્રની સાથે, મેત્તિ = મૈત્રીભાવ, વ્વર્ = સ્થાપિત કરે, રાખે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
ભાવાર્થ :- તેથી પંડિત સાધક અવિદ્યાના ફળનો વિચાર કરી અને સંસારમાં જન્મમરણનાં વિવિધ સ્થાનોને જાણીને પોતાના જ આત્મા વડે સત્યને શોધે અર્થાત્ સંયમ સ્વીકાર કરે અને વિશ્વના દરેક જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરે.
३
४
माया पिया हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । णालं ते तव ताणाय, लुप्पंतस्स सकम्मुणा ॥३॥
શબ્દાર્થ :- સમુળા = પોતાનાં કરેલાં કર્મોથી, તુષ્પતક્ષ્ણ = દુઃખી થતાં, તવ (મમ) = તારા માટે (મારા માટે), તાળાય = રક્ષા કરવા, માળ્યા = માતા, પિયા - પિતા, હુલા – પુત્રવધૂ, માયા - ભાઈ, મજ્જા = સ્ત્રી, મોરલા = અંગથી ઉત્પન્ન થયેલા, પુત્તા – પુત્ર, તે – કોઈ પણ, પાત્ત - સમર્થ
નથી.
ભાવાર્થ :- આ સંસારમાં પોતાનાં કરેલાં કર્મોના ઉદય સમયે માતા પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની તથા પુત્રો સ્વજનાદિ કોઈ પણ આ દુઃખોથી તમારું રક્ષણ કરવામાં સમર્થ થઈ શકતાં નથી.
एयम सपेहाए, पासे समियदंसणे ।
छिंद गेहिं सिणेहं च, ण कंखे पुव्वसंथवं ॥ ४॥
=
=
શબ્દાર્થ :- મિયવંસને - સમ્યક્ દષ્ટિ પુરુષ, દ્યમવું = ઉપરોક્ત વિષયમાં, સપેહાર્ - પોતાની બુદ્ધિથી વિચારીને, પાસે – જુએ, નેહિં = વિષય ભોગોમાં આસક્તિ, સિહૈં = સ્નેહનું, છિવ (Đિવે) = છેદન કરે અને, પુવ્વસથવું = પહેલાંના પરિચયની, ૫ હે = ઇચ્છા ન કરે.
=
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ સાધક ઉપરોકત સત્યને સમજે, વિચારે, અનુભવ કરે. આ સંસારના સંબંધીઓ, પદાર્થો પ્રત્યેની આસક્તિ અને સ્નેહના બંધનનું છેદન કરે અર્થાત્ મોહ કે રાગભાવનો ત્યાગ કરે, પરિચય વધારવાની અભિલાષા ન કરે અર્થાત્ તેના પ્રત્યે મમત્વભાવનો ત્યાગ કરે.