________________
અધ્યયન—૫ : અકામમરણીય
શબ્દાર્થ :- તુલિયા - તુલના કરીને, વિસેલું – વિશિષ્ટ મરણને, પંડિત મરણને, બાવાય - સ્વીકાર કરીને, મેહાવી = બુદ્ધિમાન, વાધમ્મ = દયા ધર્મથી, દયા ધર્મના, વ્રુતિર્ = પાલનથી, ક્ષમાધર્મથી, તહામૂળ = સંયમ સાધનામાં તથાભૂત થઈ, અપ્પળા – આત્માને, વિપ્પીન્ગ – પ્રસન્ન રાખે, સદા પ્રસન્ન રહે, આત્મગુણોને પુષ્ટ કરે.
૧૦૯
ભાવાર્થ :- પ્રજ્ઞાવંત સાધક બાલમરણ અને પંડિતમરણ બંનેનો તુલનાત્મક વિચાર કરીને પંડિત મરણની વિશેષતાને સમજીને તેને સ્વીકારે તથા દયાપ્રધાન સંયમ કે ક્ષમાધર્મનો સ્વીકાર કરી તેનું પાલન કરે અને સંયમપાલનમાં જ તલ્લીન થઈ આત્મગુણોને સદા પુષ્ટ કરે અથવા સદા પોતાનામાં પ્રસન્નચિત્ત અને આનંદિત રહે.
३१
तओ काले अभिप्पेए, सड्डी तालिसमंतिए । विणएज्ज लोमहरिसं, भेयं देहस्स कंखए ॥३१॥
શબ્દાર્થ:- તો - ત્યાર પછી, વાસ્તે = મૃત્યુ, અભિપ્તેશ્ - આવી જતાં, સડ્ડી - શ્રદ્ધાવાન પુરુષ, અંતિમ્ = ગુરુજનો પાસે રહીને અથવા અંતિમ સમયમાં, તાલિસ - તેવા, લોમહરિસં રોમાંચને, રોમાંચકારી ભયને, વિળજ્જ – દૂર કરે, છોડે, વેહલ્સ - શરીરની, મેવં - છૂટી જવાની, कंखए = રાહ જુએ અર્થાત્ પંડિત મરણની ઈચ્છા રાખે.
अह कालंमि संपत्ते, आघायाय समुस्सयं । સામ-મરણં મરડ્, તિન્નમયર મુળી "ફરા -ત્તિ નેમિ ।।
=
ભાવાર્થ :- ત્યાર બાદ જ્યારે મરણકાળ નજીક આવે ત્યારે ગુરુશ્રદ્ધાથી સંપન્ન ભિક્ષુ ગુરુની સમીપે જઈને પરીષહોપસર્ગજનિત રોમાંચકારી ભયથી ભયભીત થવાનાં પરિણામોને દૂર કરી અર્થાત્ મરણભયથી સંત્રસ્ત ન થતાં આત્મા અને શરીરને અલગ કરનાર એવા પંડિતમરણનો સ્વીકાર કરે અર્થાત્ સંથારો કરવાની ઈચ્છા કરે.
३२
-
=
શબ્દાર્થ :- અહ - ત્યાર પછી, વાલંમિ - મૃત્યુ સમય, સંપત્તે – પ્રાપ્ત થવાથી, મુળી – મુનિ, સમુહ્સયં= શરીરનો, આથાયાય= નાશ માટે, છોડવા માટે, તિન્દ્= ત્રણ સકામ મરણોમાંથી, અાયર કોઈ એક, સામમરણં =સકામમરણમાં, મરફ મરે છે, સકામ મરણને પ્રાપ્ત કરે છે.
=
ભાવાર્થ :- મૃત્યુ સમય આવે, ત્યારે મુનિ શરીરનો વિનાશ કરનાર એવા ભક્તપરિજ્ઞા, ઈંગિનીમરણ અને પાદપોપગમન, આ ત્રણમાંથી કોઈ પણ એક સકામ મરણને અર્થાત્ સંથારાનો સ્વીકાર કરી સમાધિપૂર્વક મૃત્યુને પ્રાપ્ત થાય. – એમ ભગવાને કહ્યું છે.