________________
૧૦૪
२२
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
पिंडोलए व दुस्सीले णरगाओ ण मुच्चइ । भिक्खाए वा गिहत्थे वा, सुव्वए कम्मर दिवं ॥ २२ ॥
શબ્દાર્થ :- પિંડોલપ્ વ = માત્ર ભિક્ષાથી નિર્વાહ કરનાર, ફુલ્લીતે ખરાબ આચરણવાળો હોય, પરાઓ = નરકથી, ૫ મુજ્વર્ = બચી શકતો નથી, છૂટી શકતો નથી, મિવવામ્ = ભિક્ષાજીવી હોય, વા - અથવા, ગહત્થ = ગૃહસ્થ હોય, સુવ્વર્ - જે સારા આચરણવાળા હોય, નિરતિચાર વ્રત પાળનાર હોય તે, વિવું – દેવલોકમાં, દિવ્ય ગતિમાં, મ્મદ્ = જાય છે.
ભાવાર્થ :- ભિક્ષાજીવી સાધુ અથવા અન્ય ભિક્ષાચરો પણ ખોટાં આચરણોવાળા હોય, તો તે નરકગતિથી છૂટી શકતા નથી. સાધુ હોય કે ગૃહસ્થી હોય પણ જો તે સુવ્રતી હોય, તો દિવ્યગતિ પ્રાપ્ત કરે છે.
વિવેચન :
=
વુસીમઓ :– આ શબ્દના પાંચ પ્રકારે અર્થ થાય છે – (૧) વશ્યવન્ત :– આત્મા કે ઈન્દ્રિયો જેના વશમાં હોય. (૨) વુલીમા :– સાધુગુણોમાં અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રમણ કરે. (૩) ભૂસીમા :– સંવિગ્ન, સંવેગસંપન્ન. (૪) વૃશ્વિમ :- સંયમવાન. 'વુસિ' સંયમનો પર્યાયવાચી શબ્દ છે. (૫) વૃષીમાન્ ઃ- કુશ આદિ નિર્મિત મુનિનું આસન જેની પાસે હોય તે. (૬) વૃષીમાન્ ઃ– મુનિ કે સંયમી. વિપ્પલળ (વિપ્રસન્ન) :– (૧) કષાય કલુષિતતા દૂર થઈ જવાથી અકલુષિત મનવાળા (૨) વિશેષરૂપથી વિવિધ ભાવનાદિના કારણે અનાકુળ ચિત્તવાળા. (૩) પાપ–પંક દૂર થવાથી અતિ સ્વચ્છ, નિર્મળ કે પવિત્ર (૪) વિપ્રસન્ન – વિશિષ્ટ ચિત્ત, સમાધિયુકત.
=
ઞળાયાયં :– જે મૃત્યુમાં કોઈ પ્રકારનો આઘાત, શોક, ચિંતા, કષાય અને મોહરૂપ કલુષિતતા ન હોય, તે અણાઘાત પંડિતમરણ છે.
=
વિલનશીલા ય મિન્ધુળો – મુનિઓમાં પણ એક સરખા આચાર હોતા નથી. કોઈનિદાનશલ્ય અને અતિચારનું સેવન કરનારા હોય છે, કોઈ આકાંક્ષાઓથી કે આડંબરથી તપ કરનારા હોય છે. આવી ઘણા પ્રકારની વિષમતાઓને કારણે તેઓ બધા પંડિતમરણને પ્રાપ્ત થતા નથી.
પાપાસીતાઃ– જે ગૃહસ્થ છે તે વિવિધ શીલવાળા અર્થાત્ અનેક વ્રતોને ધારણ કરનારા હોય છે, વિવિધ રુચિવાળા અને અભિપ્રાયવાળા હોય છે, દેશ વિરતિરૂપ વ્રતોના અનેક ભાંગા (વિકલ્પો)ને કારણે ગૃહસ્થવ્રત
અનેક પ્રકારનાં હોય છે.
-
'કૃતિ હિં...... સાહવો સંગમુત્તત્ત':– વીસમી ગાથાનો ભાવાર્થ એ છે કે નામધારી ભિક્ષુઓના સંયમ આચારની અપેક્ષાએ વ્રતધારી શ્રમણોપાસક ગૃહસ્થ સંયમમાં શ્રેષ્ઠ હોય છે, પરંતુ તે બધા દેશિવરિત ગૃહસ્થની અપેક્ષાએ સર્વવિરતિ ભાવભિક્ષુ સંયમમાં શ્રેષ્ઠ હોય છે, કારણ કે તેનું સંયમવ્રત પરિપૂર્ણ છે. 'પીરાનિળ...... જુલ્લીત રિયાય' :– એકવીસમી ગાથા દ્વારા શાસ્ત્રકારે શ્રાવક ભિક્ષુઓથી