________________
અધ્યયન–૫ : અકામમરણીય
અવસ્થામાં અને પ્રસન્ન અવસ્થામાં થાય અથવા તેઓનું મરણ પ્રશસ્ત હોય છે. ण इमं सव्वेसु भिक्खूसु, ण इमं सव्वेसुगारि । णाणा सीला अगारत्था, विसम सीला य भिक्खुणो ॥ १९॥
१९
શબ્દાર્થ :- इमं = આ પંડિત મરણ, સવ્વસુ = બધા, મિસ્તૂપુ = ભિક્ષુઓનું થાય છે, ૫ = અને, ન, ગĪરિપુ = ગૃહસ્થોનું થાય છે, અવસ્થા = ગૃહસ્થ પણ, બાળલીલા = અનેક પ્રકારના આચારવાળા, વ્રતનિયમવાળા, શુભ પ્રવૃત્તિઓવાળા, ભિલ્લુળો – સાધુ પણ, વિસમલીલા – કઠિન
=
આચારવાળા.
૧૦૩
ભાવાર્થ :- આવું સકામમરણ બધા જ સાધુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી કારણ કે ગૃહસ્થોના આચાર અને નિયમો વિવિધ પ્રકારના હોય છે અને ભિક્ષુઓના આચાર ઘણા જ કઠિન હોય છે. જેથી ભિક્ષુઓમાં પણ આચાર સંબંધી વિવિધ વિષમતા હોય છે.
२० संति एगेहिं भिक्खूहिं, गारत्था संजमुत्तरा । गारत्थेहि य सव्वेहिं, साहवो संजमुत्तरा ॥२०॥
-
શબ્દાર્થ :- સ્નેહિં - કેટલાક નામધારી, મિવૃત્તિ = સાધુઓની અપેક્ષાએ, સ્થા ગૃહસ્થો, સંગમુત્તત્ત – ઉત્તમ સંયમ, આચારવાન, રત્નેહિ = ગૃહસ્થોની અપેક્ષાએ, સાહવો સાધુઓ, સંગમુત્તા = સંયમમાં શ્રેષ્ઠ જ હોય છે.
चीराजिणं णगिणिणं, जडी संघाडी मुंडिणं । याणि विण तायंति, दुस्सीलं परियागयं ॥ २१ ॥
=
=
ભાવાર્થ :- કેટલાક સાધુઓ કરતાં ગૃહસ્થો આચારમાં શ્રેષ્ઠ હોય છે પરંતુ સાધુતાની અપેક્ષાએ તો બધા ગૃહસ્થો કરતાં ચારિત્રવાન સાધુ આચારમાં શ્રેષ્ઠ છે. આમ આ ગાથામાં બે સાપેક્ષતાનું કથન છે. (૧) સંયમ વેશની કે બાહયાચારની અપેક્ષા (૨) સાધુતાની અપેક્ષા.
२१
=
=
શબ્દાર્થ :- વીર્ = વસ્ત્ર, વલ્કલ વસ્ત્ર, અગિળ = મૃગચર્મ વગેરે, નિિળ = નગ્નતા, નિર્વસ્ત્ર રહેવું, બડી – જટા ધારણ કરવી, સંઘાડી = વસ્ત્રોના ટુકડાને સાંધીને બનાવેલી ગોદડી, હિળ - મસ્તક મુંડન, દ્યાપિ વિ = સાધુતાનાં આ બધાં બાહ્ય ચિહ્નો, પરિયાનë = લાંબી દીક્ષા પર્યાયવાળા, તુસ્સીŌ = કુશીલ પુરુષની, ખરાબ આચરણવાળાઓની, ૫ તાત્તિ – દુર્ગતિથી રક્ષા કરી શકતા નથી.
=
ભાવાર્થ:- દીર્ઘ પ્રવ્રજ્યા પર્યાયને પ્રાપ્ત કુશીલ પુરુષને તેના ધારણ કરેલાં વલ્કલ વસ્ત્ર, તેમજ મૃગચર્મ, નગ્નત્વ, જટાધારણ, ચીંથરાની બનેલી ગોદડી કે મસ્તક મુંડન, આ બધાં બાહ્ય વેશ કે બાહ્યાચાર પણ દુર્ગતિગમનથી બચાવી શકતાં નથી.