________________
અધ્યયન–૩ઃ ચતુરંગીય
શબ્દાર્થ :- દેવામાળ – દેવ કામોને, દેવ સુખોને, અપ્પિયા – પ્રાપ્ત કરીને, વામહવ વિકળિો - ઈચ્છાનુસાર વૈક્રિય કરનારા, વધૂ વાલતા પુલ્લા - સેંકડો પૂર્વ વર્ષો સુધી, દું – ઉપર, ખેસુ = કલ્પ વિમાનોમાં, બાર દેવલોકમાં, વિકૃત્તિ રહે છે.
ભાવાર્થ :– દેવોના દિવ્યભોગ સુખોને પામેલા તે દેવ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવા સમર્થ હોય છે તથા મનુષ્યલોકથી ઉપર કલ્પોમાં અર્થાત્ પહેલા દેવલોકથી બારમા દેવલોક સુધી સેંકડો પૂર્વ વર્ષ અર્થાત્ સાગરોપમના વર્ષો સુધી રહે છે.
१६
तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खए चुया । उवेंति माणुस जोणिं, से दसंगेऽभिजायइ ॥ १६॥
૭૯
શબ્દાર્થ :- નવા = તે દેવ, તલ્થ = ત્યાં દેવલોકમાં, નહાવાળું = પોત પોતાના સ્થાનમાં, નિષ્ના = રહીને, આસવર્ = આયુનો ક્ષય થવાથી ત્યાંથી, ચુયા - ચ્યવીને, કાળ કરીને, માપુસં નોળિ - મનુષ્યયોનિને, વંતિ – પ્રાપ્ત કરે છે, લે - ત્યાં તેને, વલને - દશ અંગોની, દશ બોલની, ગુણોની, અભિનાયજ્ઞ = પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ :- તે દેવ ત્યાં દેવલોકમાં પોતાના સ્થાનમાં સ્થિતિ પ્રમાણે રહીને આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં ઉત્તમોત્તમ દશ પ્રકારની સામગ્રીથી યુક્ત થાય છે.
१७
खेत्तं वत्थं हिरण्णं च, पसवो दास पोरुसं । चत्तारि काम खंधाणि, तत्थ से उववज्जइ ॥१७॥
પશુ,
શબ્દાર્થ :- શ્વેત્ત = ક્ષેત્ર, વટ્યું = વાસ્તુ, ભવન આદિ, હિબ્ન = સોનું, પલવો दासपोरुसं - દાસ અને પુરુષ એ, વૃત્તાન્ત - ચાર, વામણુંધા િ= કામસ્કંધ, મોટાં સુખસાધન, તત્ત્વ = ત્યાં, છે - તે દિવ્ય આત્મા, વવજ્ગદ્ = ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ :- (૧) ખેતર, ખુલ્લી જમીન (૨) ઘર, દુકાન (૩) સોનું–ચાંદી (૪) પશુઓ અને દાસ પુરુષો અર્થાત્ નોકરો, આ ચાર કામસ્કન્ધ અર્થાત્ સુખનાં સહયોગી સાધનો જ્યાં હોય, ત્યાં તે ઉત્પન્ન થાય છે. मित्तवं णायवं होइ, उच्चागोए य वण्णवं । अप्पायंके महापणे, अभिजाए जसोबले ॥ १८ ॥
१८
શબ્દાર્થ :- મિત્તવું = મિત્રવાળા, બાયવું = જ્ઞાતિવાળા, કન્દ્વાનોદ્ = ઉચ્ચ ગોત્રવાળા, વળવ • સુંદર વર્ણવાળા, અપ્લાય નીરોગી, મહાપળે = મહા બુદ્ધિશાળી, અભિનાર્ = વિનયવાન,
=
ગુણ સંપન્ન, નસો = યશસ્વી, ય = અને, વર્તે = બળવાન, હોર્ = હોય છે.
ભાવાર્થ :- ૧. પૂર્વકથિત ચાર કામ સ્કંધથી સંપન્ન કુળમાં જન્મ ૨. સન્મિત્રોથી યુક્ત ૩. પરિવાર
=