________________
[ s ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- ત્રીજું અધ્યયન - '/E/4 ચતુરંગીય ICIC)
ચાર પરમ અંગોની દુર્લભતા :
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो ।
माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥१॥ શબ્દાર્થ :- ૪ - આ સંસારમાં, જંતુળો - પ્રાણીને માટે, મધુરં - મનુષ્યજન્મ, મનુષ્યત્વ, સુરૃ - ધર્મશાસ્ત્રનું શ્રવણ, રતા - ધર્મ પર શ્રદ્ધા, સંગમ - સંયમમાં, વરિયં - પરાક્રમ, ધર્માચરણ, વારિ - આ ચાર, પરમifણ - પરમ અંગોની,
કુ ળદ- પ્રાપ્તિ થવી દુર્લભ છે.
ભાવાર્થ :- આ સંસારમાં પ્રાણીમાત્રને ચાર પરમ અંગો પ્રાપ્ત થવાં દુર્લભ છે, -(૧) મનુષ્યત્વ (૨) સદ્ધર્મનું શ્રવણ (૩) સદ્ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમમાં પરાક્રમ.
વિવેચન :પરમાળ – અત્યંત નિકટના ઉપકારક તથા મુક્તિનાં કારણ હોવાથી મનુષ્યત્ત્વાદિ પરમ અંગ છે. આ ચારે અંગો મોક્ષ પ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. સુ સા:- શ્રવણ અને શ્રદ્ધા, પ્રસ્તુત ગાથામાં માત્ર શ્રવણ અને શ્રદ્ધા શબ્દ છે પણ પ્રસંગાનુંસાર અહીં ધર્મ શ્રવણ અને સુદેવ સુગુરુ, સુધર્મની શ્રદ્ધા, એવો અર્થ કરવો જોઈએ. જીવનું સંસારપરિભ્રમણ :
समावण्णाण संसारे, णाणा-गोत्तासु जाइसु ।
कम्मा णाणा-विहा कटु, पुढो विस्संभिया पया ॥२॥ શબ્દાર્થ :- સવારે - સંસારમાં, પપા - આ જીવો, બાળવિદા- અનેક પ્રકારનાં, સ્મ- કર્મ, વર્લ્ડ કરીને, નાગોરાસુ - વિવિધ ગોત્રવાળી, નાણુ જાતિઓમાં, યોનિઓમાં, પુજો - જુદા જુદા રૂપમાં, સમાવUTખ = જન્મ મરણ કરીને, વિÍમિયા = આખા જગતનો સ્પર્શ કર્યો છે. ભર્યું છે. ભાવાર્થ :- સંસારમાં ભ્રમણ કરતાં દરેક સંસારી જીવે અનેક પ્રકારનાં કર્મો કરી જુદી જુદી જાતિઓમાં