________________
અધ્યયન-૨ પરીષહ
૪ ૩
|
વસ્ત્રોની અલ્પતાને કારણે પ્રતિલેખના પણ અલ્પ થાય છે. (૨) ઉપકરણ તથા કષાયની લઘુતા થાય છે. (૩) અલ્પ ઉપધિના કારણે તેનું રૂપ વિશ્વાસજનક હોય છે. (૪) વસ્ત્રના અભાવમાં વિવિધ પ્રકારનાં તપની ઉપલબ્ધિ થાય છે. (૫) ઈન્દ્રિયનો નિગ્રહ થાય છે. () અરતિ પરીષહ :
गामाणुगामं रीयंत, अणगारं अकिंचणं ।। । अरई अणुप्पवेसेज्जा, तं तितिक्खे परीसहं ॥१४॥ શબ્દાર્થ :- માધુITH = એક ગામથી બીજે ગામ, રીયત = વિહાર કરતાં કરતાં, અણIR = ગૃહત્યાગી, વિવM પરિગ્રહ રહિત સાધુ (સાધુના મનમાં જો કંઈ), કર - સંયમ પ્રત્યે અરુચિ, અનુપ - પ્રવેશી જાય, ઉત્પન્ન થાય, તં તે અરુચિ, રીલાં- પરીષહને, તિતિવણે - સહન કરે, સંયમમાં સ્થિર રહે. ભાવાર્થ :- એક ગામથી બીજે ગામ વિચરતાં નિષ્પરિગ્રહી અણગારના મનમાં સંયમ પ્રત્યે કયારેક અરતિ કે અરુચિ ઉત્પન્ન થાય, તો તે પરીષહને સહન કરે અર્થાતુ સંયમમાં ખેદિત ન થતાં પ્રસન્ન ભાવે જ રહે. १८ अरई पिट्ठओ किच्चा, विरए आयरक्खिए ।
धम्मारामे निरारंभे, उवसंते मुणी चरे ॥१५॥ શબ્દાર્થ :- વિરપુ - હિંસા વગેરેથી નિવૃત્ત, આયરાજ - દુર્ગતિથી આત્માની રક્ષા કરનાર, fખનN - આરંભ ત્યાગી, આરંભનો ત્યાગ કરીને, ડેવલતે - ક્રોધ વગેરે કષાયોને શાંત કરનાર, કષાયોને શાંત કરીને, મુળા સાધુ, મરડું - સંયમ વિષયક અરતિનો, પફો વિશ્વા - તિરસ્કાર કરીને, થરમારાને - ધર્મરુપી ઉદ્યાનમાં, રે - વિચરણ કરે છે. ભાવાર્થ :- પાપોથી નિવૃત્ત આત્મરક્ષક મુનિ અરતિભાવને સદા દૂર કરે અને સંપૂર્ણ સાવધના ત્યાગ રૂપ સંયમ ધર્મરૂપી ઉદ્યાનમાં સ્થિર બની ઉપશમભાવોમાં રમણ કરે અથવા કષાયોને ઉપશાંત કરી સંયમમાં રમણ કરે. વિવેચન :
ગમનાગમન, વિહાર, ભિક્ષાચર્યા, સાધુ સામાચારીનું પાલન, અહિંસા આદિ મહાવ્રતોનું પાલન, સમિતિ, ગુપ્તિનું પાલન વગેરે સંયમ સાધનાના માર્ગમાં અનેક પ્રકારની કઠિનાઈઓના પ્રસંગે સંયમમાં અરુચિ લાવે નહિ. જો કે મોહનીય કર્મના ઉદયથી સંયમમાં અરુચિ થઈ જાય, તો ધૈર્યપૂર્વક દૂર કરી સ્વસ્થચિત્તે, સદા પ્રસન્ન ભાવે વિચરણ કરે, આ અરતિ પરીષહ જય છે. થHT :- ધર્મ એ સાધકને માટે હંમેશાં આનંદનું કારણ હોવાથી, તે આરામ એટલે બગીચા