________________
નિરયાવલિકા વર્ગ–૧ : અધ્ય.-૧
વેહલ્લ નામનો રાજકુમાર હતો. તે સુકુમાર અને સુરૂપ હતો.
તે વેહલ્લકુમારને રાજા શ્રેણિકે પોતાના જીવનકાલ દરમ્યાન જ સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરવાળો હાર આપ્યા હતા.
૩૭
૪૦ तए णं से वेहल्ले कुमारे सेयणएणं गंधहत्थिणा अंतेउरपरियालसंपरिवुडे चंप णयरिं मज्झंमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता अभिक्खणं अभिक्खणं गङ्ग महाणइं मज्जणयं ओयरइ । तए णं सेयणए गंधहत्थी देवीओ सोण्डाए गिण्हइ, गिण्हित्ता अप्पेगइयाओ पुट्ठे ठवेइ, अप्पेगइयाओ खंधे ठवेइ, एवं कुंभे ठवेइ, सीसे ठवेइ, दंतमुसले ठवेइ, अप्पेगइयाओ सोंडागयाओ अंदोलावेइ, अप्पेगइयाओ दंतंतरेसु णीणेइ, अप्पेगइयाओ सीभरेणं ण्हाणेइ, अप्पेगइयाओ अणेगेहिं कीलावणेहिं कीलावेइ ।
ભાવાર્થ :- વેહલ્લકુમાર તે સેચનક ગંધહસ્તી પર બેસીને પોતાના અંતઃપુર સહિત ચંપાનગરીના મધ્યભાગમાં થઈને અનેકવાર નીકળતો અને વારંવાર ગંગાનદીમાં સ્નાન કરવા માટે ઉતરતો હતો. ત્યારે સેચનક ગંધહસ્તી રાણીઓને સૂંઢમાં પકડીને કોઈને પીઠ ઉપર બેસાડતો, તો કોઈને ખભા પર, કોઈને ગંડસ્થળ ઉપર, કોઈને પોતાના માથા ઉપર, કોઈને પોતાના દંતશૂળ ઉપર, કોઈને સૂંઢથી પકડીને ઉપર આકાશમાં ઉછાળતો, કોઈને સૂંઢથી હીંચકા ખવરાવતો, કોઈને પોતાના દંતશૂળની વચમાં રાખતો તથા કોઈને પોતાની સૂંઢમાં પાણી ભરીને તેના ફૂવારાથી સ્નાન કરાવતો. આ પ્રમાણે અંતઃપુરને અનેક પ્રકારની ક્રીડાઓથી સંતુષ્ટ કરતો.
૪૨ તદ્ ળ ચાણ્ ળયરી સિંષાલન-તિ-વડવ-વન્નર(વડમ્બુહ) મહાપહपहेसु बहुजणो अण्णमण्णस एवमाइक्खइ जाव एवं खलु देवाणुप्पिया ! वेहल्लेकुमारे सेयणएण गंधहत्थिणा तं चेव जाव अणेगेहिं कीलावणएहिं कीलावेइ । तं एस णं वेहल्ले कुमारे रज्जसिरिफलं पच्चणुभवमाणे विहरइ, णो कुणिए राया ।
ભાવાર્થ :- ત્યારે ચંપાનગરીના શ્રૃંગાટક–શિંગોડાના આકારવાળા માર્ગમાં, ત્રિક, ચતુષ્ક, ચોકમાં રાજમાર્ગમાં, નાની શેરીઓ આદિ અનેક સ્થળે પરસ્પર અનેક લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિયો વેહલ્લકુમાર સેચનક ગંધ હાથી દ્વારા અંતઃપુર પરિવાર સહિત અનેક પ્રકારની ક્રીડા કરે છે, તેથી રાજ્યશ્રીનો ઉપભોગ તો વેહલ્લકુમાર જ કરે છે, નહીં કે રાજા કોણિક.
વિવેચન :
સેયળદ્ નષહસ્થી :– સેચનક–સિંચાનક નામનો હસ્તી. જેના મદની ગંધથી બીજા હાથીઓ ભાગી