________________
| उ२
શ્રી નિરયાવલિકા સૂત્ર
चेल्लणाए देवीए पायवंदए हव्वमागच्छइ । तए णं से कूणिए राया चेल्लणं देवि ओहय जाव झियायमाणिं पासइ, पासित्ता चेल्लणाए देवीए पायग्गहणं करेइ करित्ता चेल्लणं देवि एवं वयासी-किण्णं अम्मो ! तुम्हं ण तुट्ठी वा, ण ऊसए वा, ण हरिसे वा, ण आणंदे वा जंणं अहं सयमेव रज्जसिरं जाव विहरामि ? ___ तए णं सा चेल्लणा देवी कूणियं रायं एवं वयासी- कह णं पुत्ता ! ममं तुट्ठी वा ऊसए वा हरिसे वा आणंदे वा भविस्सइ, जण्णं तुम सेणियं रायं पियं देवयं गुरुजणं अच्चंतणेहाणुरागरत्तं णियलबंधणं करित्ता अप्पाणं महया-महया रायाभिसेएणं अभिसिंचावेसि?
ભાવાર્થ :- ત્યાર પછી એક વાર કોણિક રાજા સ્નાન કરીને વાવત સર્વ અલંકારોથી અલંકૃત થઈને ચેલણા દેવીના ચરણ–વંદન માટે ગયા, ત્યારે તેણે ચેલણા દેવીને ઉદાસીન યાવતું ચિંતાગ્રસ્ત જોઈને, માતાનો ચરણસ્પર્શ કરીને પૂછ્યું– માતા! હું મારા પરાક્રમથી રાજ્યાભિષેક કરી આ વિશાળ રાજ્યશ્રીનો ઉપભોગ કરી રહ્યો છું. શું તે જોઈ તને સંતોષ થતો નથી ? તારા મનમાં ઉલ્લાસ, પ્રમોદ કે સુખ નથી તેનું शु॥२९॥ छ?
ત્યારે ચેલણાદેવીએ કોણિક રાજાને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! મને સંતોષ, ઉત્સાહ, હર્ષ અથવા આનંદ કેવી રીતે થાય? જો કે તારા પર અત્યંત સ્નેહ અનુરાગ રાખનાર, દેવતુલ્ય, ગુરુજન સમાન તારા પિતા શ્રેણિક રાજાને બંધનમાં નાંખીને તું મહાન રાજ્યનો રાજવી થયો છે. |३३ तए णं से कूणिए राया चेल्लणं देवि एवं वयासी- घाएउकामे णं अम्मो ! मम सेणिए राया, एवं मारेउकामे, बधिउकामे, णिच्छुभिउकामे णं अम्मो ! मम सेणिए राया । तं कहं णं अम्मो ! ममं सेणिए राया अच्चंतणेहाणुरागरते ?
तए णं सा चेल्लणा देवी कूणियं कुमारं एवं वयासी- एवं खलु पुत्ता ! तुमंसि ममं गब्भे आभूए समाणे तिण्हं मासाणं बहुपडिपुण्णाणं ममं अयमेयारूवे दोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ एवं णिरवसेसं भाणियव्वं जाव दोहलं विणेमि । एवं चेव जाव जाहे वि य णं तुमं वेयणाए अभिभूए समाणे महया महया सद्देणं आरससि ताहे वि य णं सेणिए राया जेणेव तुम तेणेव उवागच्छइ उवागच्छित्ता तुमं करयलपुडेण गिण्हइ, गिणिहित्ता तं अग्गंगुलियं आसयंसि पक्खिवइ, पक्खिवित्ता पूयं च सोणियं च आसएणं आमुसइ । तएणं तुमं णिव्बुए णिव्वेयणे तुसिणीए संचिट्ठसि । एवं खलु पुत्ता ! सेणिए राया तव अच्चंतणेहाणुरागरते ।