________________
| 3०
શ્રી નિરયાવલિકા સૂત્ર
રાજા શ્રેણિકનું પિતૃ હૃદય :- રાણી ચેલણાના દોહદથી જ ગર્ભગત જીવની વૈરવૃત્તિ જાણવા છતાં, નવજાત બાળકને શ્રેણિક સ્વયં ઉકરડેથી લાવ્યા, એટલું જ નહીં તેની આંગળીના લોહી અને પરુને સ્વયં ચૂસીને બાળકની વેદનાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને બાળકની સંપૂર્ણ સાર-સંભાળ રાખવાનો વ્યવસ્થિત આદેશ આપ્યો. ઉપરોક્ત કાર્ય રાજા શ્રેણિકના જીવનનું એક ઉચ્ચતમ પાસુ છે, ઉદાહરણ છે. તે રાજાની પિતા તરીકેની કર્તવ્યનિષ્ઠતા, અનુકંપા અને અભુત ક્ષમાના ભાવને સૂચિત કરે છે.
जहा मेहस्स:- रोगि २४मारन॥ ४न्मथा नम:२५॥ सुधी भने । न्यानो साथे पाहिए। પર્યતનું વર્ણન મેઘકુમારના વર્ણનની સમાન છે. મેઘકુમારનું વિસ્તૃત વર્ણન જ્ઞાતા સૂત્રમાં છે. રાજ્ય લોભે કોણિકનો કુવિચાર :३० तए णं तस्स कूणियस्स कुमारस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि जाव समुप्पज्जित्था- एवं खलु अहं सेणियस्स रण्णो वाघाएणं णो संचाएमि सयमेव रज्जसिरिं करेमाणे पालेमाणे विहरित्तए । तं सेयं खलु मम सेणियं रायं णियलबंधणं करेत्ता अप्पाणं महया महया रायाभिसेएणं अभिसिंचावित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता सेणियस्स रण्णो अंतराणि य छिद्दाणि य विरहाणि य पडिजागरमाणे पडिजागरमाणे विहरइ ।
तए णं से कूणिएकुमारे सेणियस्स रण्णो अंतरं वा छिदं वा विरहं वा [मम्म वा] अलभमाणं अण्णया कयाइ कालाईए दस कुमारे णियघरे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे सेणियस्स रण्णो वाघाएणं णो संचाएमो सयमेव रज्जसिरिं करेमाणा पालेमाणा विहरित्तए । तं सेयं खलु देवाणुप्पिया! अम्हं सेणियं रायं णियलबंधणं करेत्ता रज्जं च रटुं च बलं च वाहणं च कोसं च कोट्ठागारं च जणवयं च एक्कारसभाए विरिचित्ता सयमेय रज्जसिरिं करेमाणाणं पालेमाणाणं विहरित्तए । ભાવાર્થ :- ત્યાર પછી તે કોણિક કમારને એકવાર મધ્યરાત્રિમાં વાવત આ પ્રકારનો વિચાર આવ્યો કે શ્રેણિક રાજાના વિધ્રને કારણે હું સ્વયં રાજ્યશાસન અને રાજ્ય વૈભવનો ઉપભોગ કરી શકતો નથી. તેથી શ્રેણિક રાજાને બેડીમાં બાંધી, (જેલમાં પૂરી) અને મહાન રાજ્યાભિષેકથી મારો અભિષેક કરાવવો તે મારા માટે યોગ્ય છે. એમ વિચારીને તે શ્રેણિક રાજાને બંધનગ્રસ્ત કરવાનો અવસર, છિદ્ર–દોષ જોવા લાગ્યો અને એકાંત સ્થાન અને સમય મળે તેની રાહ જોવા લાગ્યો.
તે પછી શ્રેણિક રાજાનું કોઈ દૂષણ, છિદ્ર, એકાંત અવસર(કે મમ) ન મળવાથી એક વાર કાલ