________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
तणं सा चेल्लणा देवी सेणिएणं रण्णा एवं वृत्ता समाणी लज्जिया विलिया विड्डा करयल जाव अंजलि कट्टु सेणियस्स रण्णो विणणं एयमटुं पडि-सुणेइ, पडिसुणेत्ता तं दारगं अणुपुव्वेणं सारक्खमाणी संगोवेमाणी संवड्ढेइ ।
२८
ભાવાર્થ :- ત્યાર પછી રાજા શ્રેણિકને આ વાતની જાણ થતાં તેઓ અશોકવાટિકામાં ગયા. ત્યાં તેમણે બાળકને એકાંતમાં ઉકરડા પર પડેલો જોયો, જોઈને ક્રોધિત થયા યાવત્ રૌદ્ર થઈને દાંતોને કચકચાવતા તે બાળકને હાથમાં તેડી ચેલણારાણી પાસે ગયા. અનેક પ્રકારના કઠોર શબ્દોથી રાણીનો તિરસ્કાર કર્યો તેમજ અનેક પ્રકારના કઠોર શબ્દોથી અનાદર કરી બહુ અપમાન કર્યું અને કહ્યું– તમે મારા પુત્રને એકાંત ઉકરડામાં કેમ ફેંકાવી દીધો? ચેલણારાણીને ઠપકો આપી, સોગંદ આપી આ પ્રમાણે બોલ્યા– હે દેવાનુપ્રિયે! આ બાળકની દેખભાળ કરો, તેનું પાલન—પોષણ કરો અને તેનો ઉછેર કરો.
રાજાના આ પ્રમાણે કહેવાથી રાણી લજ્જિત, પ્રતાડિત અને અપરાધિની જેવી થઈ ગઈ; બંને હાથ જોડી શ્રેણિક રાજાની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો અને બાળકનું સારી રીતે પાલન કરવા લાગી. विवेचन :
आसुरत्ते :- आ शब्द भाटे प्रतोभां आसुरुते प्रयोग पए भेवा भणे छे, ते अशुद्ध ४शाय छे. आसुरत्तेनो अर्थ छे- असुरत्वने प्राप्त थया, झेघाभिभूत थया, शीघ्र सासयोग थया.
રાજકુમારની વેદના અને નામકરણ :
२८ तए णं तस्स दारगस्स एगंते उक्कुरुडियाए उज्झिज्जमाणस्स अग्गंगुलिया कुक्कुडपिच्छएणदूमिया यावि होत्था; अभिक्खणं अभिक्खणं पूयं च सोणियं च अभिणिस्सवइ । तए णं से दारए वेयणाभिभूए समाणे महा महया सद्देणं आरसइ । तए णं सेणिए राया तस्स दारगस्स आरसियस सोच्चा णिसम्म जेणेव से दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं दारगं करयलपुडेणं गिण्हइ, गिण्हित्ता तं अग्गंगुलियं आसयंसि पक्खिवइ, पक्खिवित्ता पूयं च सोणियं च आसएणं आमुसइ । तए णं से दारए णिव्वुए णिव्वेयणे तुसिणीए संचिट्ठइ । जाहे वि य णं से दारए वेयणाए अभिभूए समाणे महया महया सद्देणं आरसइ, ताहे वि य णं सेणिए राया जेणेव से दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं दारगं करयलपुडेणं गिण्हइ तं चेव जाव णिव्वेयणे तुसिणीए संचिट्ठइ ।
ભાવાર્થ :- એકાંત ઉકરડામાં નાખી દેવાથી તે બાળકની આંગળીના અગ્રભાગને કૂકડો કરડી ગયો