________________
निश्यावनि
-१: अध्य.-१
| २३
રાખવાનું સાધન વિશેષ) લાવો. २१ तए णं ते ठाणिज्जा पुरिसा अभएण कुमारेणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठ जाव पडिसुणेत्ता अभयस्स कुमारस्स अंतियाओ पडिणिक्खमंति, जेणेव सूणा तेणेव उवागच्छति, अल्लं मंसं रुहिरं बत्थिपुडगं च गिण्हति, गिण्हित्ता जेणेव अभए कुमारे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल परिग्गहियं जावतं अल्लं मंसं रुहिरं बत्थिपुडगं च उवणेति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે વિશ્વાસુ પુરુષોએ અભયકુમારની આ વાત સાંભળી હૃષ્ટતુષ્ટ થઈ યાવતું અભયકુમાર પાસેથી નીકળ્યા. જ્યાં વધસ્થળ હતું ત્યાં આવ્યા. ત્યાંથી તાજું રક્તમય માંસ અને બસ્તિપુટક લઈ અભયકુમાર પાસે આવ્યા. બંને હાથ જોડીને યાવત્ બસ્તિપુટક આપ્યું. २२ तए णं से अभएकुमारे तं अल्लं मंसं रुहिरं कप्पणिकप्पियं करेइ, करेत्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सेणियं रायं रहसिगयं सयणिज्जंसि उत्ताणयं णिवज्जावेइ, णिवज्जावेत्ता सेणियस्स उयरवलिसु तं अल्लं मंसं रुहिरं विरवेइ, विरवेत्ता बत्थिपुडएणं वेढेइ, वेढेत्ता सवंतीकरणेणं करेइ, करेत्ता चेल्लणं देविं उप्पि पासाए अवलोयणवरगयं ठवावेइ, ठवावेत्ता चेल्लणाए देवीए अहे सपक्ख सपडिदिसि सेणिय राय सयणिज्जसि उत्ताणगं णिवज्जावेइ । सेणियस्स रण्णो उयरवलिमसाई कप्पणिकप्पियाइं करेइ, करेत्ता से य भायणसि पक्खिवइ । तए णं से सेणिए राया अलियमुच्छियं करेइ, करेत्ता मुहुत्तंतरेणं अण्णमण्णेणं सद्धिं संलवमाणे चिट्ठइ ।
ભાવાર્થ :- ત્યાર પછી અભયકુમારે તે તાજા રક્તમય માંસમાંથી થોડો ભાગ કાતરથી કાપ્યો, કાપીને
જ્યાં શ્રેણિકરાજા હતા ત્યાં આવ્યા અને શ્રેણિકરાજાને એકાંતમાં શય્યા પર સીધા સુવડાવી તેના ઉદર પર તે રક્તમય માંસના ટુકડાને રાખ્યો, પછી તેને બસ્તિપુટકથી વેષ્ટિત કર્યો–ઢાંક્યો, ઢાંકીને તેને વસ્ત્રાચ્છાદિત કરી દીધા. ત્યાર પછી રાણીને ઉપરના માળમાં એવા સ્થાને બેસાડ્યા કે જ્યાંથી તે દશ્યને જોઈ શકે. ચેલણા દેવીની બરાબર નીચે, સામેની બાજુ શ્રેણિક રાજાને સીધા સુવડાવ્યા, કાતરથી શ્રેણિક રાજાના ઉદરનું પેટ પર પૂર્વે રાખેલું) માંસ કાપ્યું, કાપીને એક વાસણમાં રાખ્યું. ત્યારે શ્રેણિક રાજાએ મૂચ્છિત થવાનો ખોટો દેખાવ કર્યો અને થોડો સમય પસાર થતા તે પરસ્પર વાતચીત કરવા લાગ્યા.
| २३ तए णं से अभयकुमारे सेणियस्स रण्णो उयरवलिमसाई गिण्हेइ, गिण्हेत्ता जेणेव चेल्लणा देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता चेल्लणाए