________________
|
श्या
-१: अध्य.-१
। २१
।
दोहलस्स संपत्ती भविस्सइ त्ति कटु चेल्लणं देवि ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धण्णाहिं मङ्गल्लाहिं मियमहुरसस्सिरीयाहिं वग्गूहि समासासेइ, समासासित्ता चेल्लणाए देवीए अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सीहासणे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासण- वरंसि पुरत्थाभिमुहे णिसीयइ; तस्स दोहलस्स संपत्तिणिमित्तं बहूहि आएहिं उवाएहि य, उप्पत्तियाए य वेणइयाए य कम्मियाए य पारिणामियाए य परिणामेमाणे परिणामेमाणे तस्स दोहलस्स आयं वा उवायं वा ठिई वा अविंदमाणे ओहयमणसंकप्पे जाव झियाइ । ભાવાર્થ :- ચેલણા રાણીની ઉપરોક્ત વાત સાંભળીને તેને આશ્વાસન આપતા શ્રેણિક રાજાએ કહ્યુંહે દેવાનુપ્રિયે ! તમે આર્તધ્યાન ન કરો. હું કોઈ પણ ઉપાય કરીશ, જેથી તમારો દોહદ પૂરો થાય. આ प्रभारी डीने येत राहीने ष्ट, त, प्रिय, मनोश, भए।म(अत्यंत मनोस) सुमहायी, स्यारी , શાંતિકારી, ધન્યકારી, મંગલકારી, મૃદુ, મધુર અને શ્રેષ્ઠ વચનોથી સંતુષ્ટ કર્યા. ત્યાર પછી તે બાહ્ય ઉપસ્થાન શાળા-સભામંડપમાં આવીને પૂર્વાભિમુખે સિંહાસન પર બેઠા અને દોહદ પૂર્ણ કરવાના ઉપાયનું ચિંતન ४२वा बाया. अने आय-6पायो(युति-प्रतिमोथी औत्पति, वैनयिी, मिपारिमिटी, આ ચાર પ્રકારની બુદ્ધિથી વિચાર કરવા છતાં કોઈપણ પ્રકારના આય–ઉપાય, સ્થિતિ અને નિષ્પત્તિને તેઓ મેળવી શક્યા નહીં, દોહદ પૂર્ણ કરાવવામાં અસમર્થ થયા ત્યારે ઉત્સાહહીન યાવતું ચિંતાગ્રસ્ત થઈ गया. અભયકુમાર દ્વારા દોહદપૂર્તિ :१८ इमं च णं अभएकुमारे ण्हाए जाव अप्पमहग्घाभरणालंकियसरीरे सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सेणिए राया तेणेव उवागच्छइ । सेणियं रायं ओहय जाव झियायमाणं पासइ, पासित्ता एवं वयासी- अण्णया णं ताओ ! तुब्भे ममं पासित्ता हट्ठतुट्ठ जाव विसप्प -माणहियया भवह, किं णं ताओ ! अज्ज तुब्भे ओहय जाव झियायह? तं जइ णं अहं ताओ! एयमट्ठस्स अरिहे सवणयाए, तो णं तुब्भे ममं एयमटुं जहाभूयमवितहं असंदिद्धं परिकहेह, जा णं अहं तस्स अट्ठस्स अंतगमणं करेमि । ભાવાર્થ :- આ બાજુ અભયકુમાર સ્નાન કરી યાવત અલ્પ ભારવાળા બહુમૂલા આભૂષણોથી પોતાના શરીરને અલંકૃત કરી, પોતાના મહેલમાંથી નીકળી, બાહ્ય ઉપસ્થાનશાળાના જે સભામંડપમાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યા. રાજાને નિરુત્સાહી યાવતું ચિંતાગ્રસ્ત જોયા, જોઈને આ પ્રમાણે કહ્યું