________________
| Realesal-१: अध्य.-१
| 43
યૂહ રચના સાથે યુદ્ધ પ્રારંભ :६७ तए णं ते दोण्णि वि रायाणो रणभूमि सज्जाति, सज्जावित्ता रणभूमि जयंति । तए णं से कूणिए राया तेत्तीसाए दंतिसहस्सेहिं जाव मणुस्सकोडीहिं गरुलवूह रएइ रइत्ता गरुलवूहेणं रहमुसलं संगामं ओयाए।।
तए णं से चेडए राया सत्तावण्णाए दंतिसहस्सेहिं जावसत्तावण्णाए मणुस्सकोडीहिं सगडवूहं रएइ रइत्ता सगडवूहेणं रहमुसलं संगामं ओयाए । ભાવાર્થ :- ત્યાર પછી તે બંને રાજાઓએ રણભૂમિને તૈયાર કરી, તૈયાર કરીને રણભૂમિમાં પોતે પોતાના જય-વિજય માટે પ્રાર્થના કરી.
ત્યાર પછી તે કોણિકે તેત્રીસ હજાર હાથી યાવત તેત્રીસ કોટિ સૈનિકોનો ગરુડબૃહ તૈયાર કર્યો. ગરુડબૂહની રચના કરીને રથમુસલ સંગ્રામનો પ્રારંભ કર્યો.
આ બાજુ ચેડા રાજા પણ સત્તાવન હજાર હાથી યાવત્ સત્તાવન કરોડ સૈનિકોનો શકટયૂહ (આગળ થોડું પાછળ ઘણું સૈન્ય હોય તેવી ગોઠવણી) બનાવીને રથમુસલ સંગ્રામમાં પ્રવૃત્ત થયા. |६८ तए णं ते दोण्ह वि राईणं अणीया संणद्ध जाव गहियाउहपहरणा मग्गहिए हिं फलएहिं,णिकड्डाहिं असीहि, अंसागएहिं तोणेहि,सजीवेहिं धणूहि,समुक्खित्तेहिं सरेहि, समुल्लालियाहिं डावाहि, ओसारियाहिं उरुघंटाहिं, छिप्पतूरेणं वज्जमाणेणं महया उक्किट्ठसीहणायबोलकलकलरवेण समुद्दरवभूयं पिव करेमाणा सव्विड्डीए जावदुंदुहि णिग्घोस णाइय रवेणं हयगया हयगएहिं, गयगया गयगएहिं, रहगया रहगएहि, पायत्तिया पायत्तिएहिं अण्णमण्णेहिं सद्धिं संपलग्गा यावि होत्था । ભાવાર્થ :- ત્યાર પછી બંને રાજાઓની સેના યુદ્ધ માટે તત્પર થઈ યાવતુ બંને રાજાઓની સેના અસ્ત્ર-શસ્ત્ર લઈ, પોતાના હાથોમાં ઢાલ બાંધી, મ્યાનમાંથી તલવારો બહાર કાઢી, ખંભા ઉપર રાખેલાં ભાથાઓમાંથી બાણ લઈ, ધનુષ્ય પર બાણ ચડાવી, ચઢાવેલાં ધનુષ્યોથી, છોડેલાં બાણોથી, સારી રીતે ફટકારતા ડાબી ભૂજાઓથી જંઘામાં બાંધેલી ઘંટડીઓના રણકારથી, વાગતાં વાજાઓથી અર્થાત્ ઢોલ, ભેરી વગેરેના અવાજથી અને પ્રચંડ સિંહનાદ–ભયંકર હુંકારોથી તથા જન કોલાહલથી સમુદ્રની ગર્જના જેવો અવાજ કરતી તથા સંપૂર્ણ યુદ્ધ સામગ્રીથી યુક્ત હતી યાવત દંદુભિ વગેરે વાજિંત્રોના અવાજ સાથે ઘોડેસવારો ઘોડે સવારની સાથે, હાથીસવારો હાથીસવારોની સાથે રથીઓ રથીઓ સાથે અને પાયદલ પાયદળ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ६९ तए णं ते दोण्ह वि रायाणं अणीया णियगसामीसासणाणुरत्ता महया