________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રક્ષપ્તિ સૂત્ર
परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसं दाहिणपुरत्थिमेणं आवरित्ता उत्तरपच्चत्थिमेणं वीईवयइ तया णं दाहिणपुरत्थिमेणं चंदे वा सूरे वा उवदंसेइ उत्तरपच्चत्थिमेणं राहु ।
३८२
ता जया णं राहु देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसं दाहिणपच्चत्थिमेणं आवरित्ता उत्तरपुरत्थिमेणं वीईवयइ तया णं दाहिणपच्चत्थिमेणं चंदे वा सूरे वा उवदंसेइ, उत्तरपुरत्थिमेणं राहु |
एएणं अभिलावेणं उत्तरपच्चत्थिमेणं आवरेत्ता दाहिणपुरत्थिमेणं वीईवयई, उत्तरपुरत्थिमेणं आवरेत्ता दाहिणपच्चत्थिमेणं वीईवयइ ।
ता जया णं राहु देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेस्सं आवरेत्ता वीईवयइ तया जं माणुसलोयंसि मणुस्सा एवं वयंति - राहुणा चंदे वा, सूरे वा गहिए एवं खलु राहुल चंदे वा सूरे वा गहिए ।
भावार्थ :રાહુ દેવ આવતા-જતા, વિકુર્વણા કરતાં કે પરિચારણા કરતાં-કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને અગ્નિ કોણથી આવૃત કરીને વાયવ્ય કોણમાં જાય છે ત્યારે ચંદ્ર-સૂર્ય અગ્નિકોણમાં દેખાય છે અને રાહુ વાયવ્યકોણમાં દેખાય છે.
રાહુ દેવ આવતા-જતા, વિપુર્વણા કરતાં કે પરિચારણા કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને નૈઋત્ય કોણથી આવૃત કરીને ઈશાન કોણમાં જાય છે, ત્યારે ચંદ્ર-સૂર્ય નૈઋત્ય કોણમાં દેખાય છે અને રાહુ ઈશાન કોણમાં દેખાય છે.
આ પ્રકારના અભિલાપ(પાઠ)થી ચંદ્ર-સૂર્યને વાયવ્ય કોણથી આવૃત કરીને રાહુ અગ્નિ કોણમાં જાય છે અને ઈશાન કોણથી આવૃત કરીને નૈઋત્ય કોણમાં જાય છે, વગેરે કથન કરવું.
રાહુદેવ આવતા-જતા, વિપુર્વણા કરતાં કે પરિચારણા કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને આવૃત કરતો પસાર થાય છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો એમ કહે છે કે રાહુએ ચંદ્ર-સૂર્યને ગ્રહણ(ગ્રસિત) કર્યા છે, રાહુએ ચંદ્ર-સૂર્યને ગ્રસિત કર્યા છે.
१२ ता जया णं राहु देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसं आवरेत्ता पासेणं वीईवयइ तया गं माणुसलोयंसि मणुस्सा एवं वयंति- चंदेण वा सूरेण वा राहुस्स कुच्छी भिण्णा एवं खलु चंदेण वा सुरेण वा राहुस्स कुच्छी भिण्णा ।
ता जया णं राहु देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसं आवरेत्ता पच्चोसक्कइ तया णं माणुसलोयंसि मणुस्सा एवं वयंति एवं एवं खलु राहुणा चंदे वा सूरे वंते राहुणा चंदे वा सूरे वा वंते ।