________________
| प्रात-२०
| ३८१
भावार्थ:- राहु विना नव नामो छ, ते ॥ प्रभाग- (१) श्रृंues (२) ४[243 (3) ५२४ (४) क्षेत्र (५) ६९२ (5) भग२ (७) मत्स्य (८) ४२७५ (८) सप. પાંચ વર્ણના રાહુ વિમાન :| ८ ता राहुस्स णं देवस्स विमाणा पंचवण्णा पण्णत्ता, तं जहा- किण्हा, णीला लोहिया, हालिद्दा, सुक्किला । भावार्थ :- राई अड हेवन विमान पांयनाछे, हेभ :- (१) आमा (२) नीमा (3) दास (४) पीमा (५) स३६. | ९ अत्थि कालए राहुविमाणे खंजणवण्णाभे पण्णत्ते, अत्थि णीलए राहुविमाणे लाउयवण्णाभे पण्णत्ते, अत्थि लोहिए राहुविमाणे मजिट्ठावण्णाभे पण्णत्ते, अत्थि हालिद्दए राहुविमाणे हालिद्दवण्णाभे पण्णत्ते, अस्थि सुक्किलए राहुविमाणे भासरासिवण्णाभे पण्णत्ते । ભાવાર્થ :- તેમાં રાહુ દેવનું જે વિમાન કૃષ્ણ વર્ણનું છે, તે ખંજન જેવું કાળું છે, જે વિમાન નીલ વર્ણનું છે, તે લીલાં તુંબડા જેવું નીલું છે; જે વિમાન લાલવર્ણનું છે, તે મજીઠ જેવું લાલ છે, જે વિમાન પીળા વર્ણનું છે, તે હળદર જેવું પીળું છે અને જે વિમાન સફેદ વર્ણનું છે, તે ભસ્મરાશિ જેવું સફેદ છે. રાહુની ચાલવાની ક્રિયા :|१० ता जया णं राहु देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेस्सं पुरथिमेणं आवरित्ता पच्चत्थिमेणं वीईवयइ तया णं पुरत्थिमेणं चंदे वा सूरे वा उवदंसेइ, पच्चत्थिमेणं राहु ।
ता जया णं राहु देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसं दाहिणेणं आवरित्ता उत्तरेणं वीईवयइ तया णं दाहिणेणं चंदे वा सूरे वा उवदंसेइ, उत्तरेणं राहु ।
एएणं अभिलावणं पच्चत्थिमेणं आवरित्ता पुरत्थिमेणं वीईवयइ, उत्तरेणं आवरित्ता दाहिणेणं वीईवयई । ભાવાર્થ :- રાહુ દેવ આવતા-જતા, વિદુર્વણા કરતાં કે પરિચારણા કરતાં-કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને પૂર્વથી આવૃત કરીને પશ્ચિમમાં જાય છે, ત્યારે ચંદ્ર-સૂર્ય પૂર્વમાં દેખાય છે અને રાહુ પશ્ચિમમાં દેખાય છે.
રાહુ દેવ આવતા-જતા, વિદુર્વણા કરતાં કે પરિચારણા કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને દક્ષિણથી આવૃત કરીને ઉત્તરમાં જાય છે, ત્યારે ચંદ્ર સૂર્ય દક્ષિણમાં દેખાય છે અને રાહુ ઉત્તરમાં દેખાય છે.
આ પ્રકારના અભિલાપથી રાહુ ચંદ્ર સૂર્યને પશ્ચિમથી આવૃત કરીને પૂર્વમાં જાય છે અને ઉત્તરથી આવૃત કરીને દક્ષિણમાં જાય છે વગેરે કથન કરવું. | ११ ता जया णं राहु देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा