________________
| ३८८ ।
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશસ્તિ સૂત્ર
U
વીસમું પ્રાકૃત (જ્યોતિષ્ક દેવ અનુભાવ-સ્વરૂપો
ચંદ્ર અને સૂર્યોના અનુભાવ વિષયક બે પ્રતિપત્તિઓ -
१ ता कहं ते अणुभावे आहिएति वएज्जा ? ता तत्थ खलु इमाओ दो पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु- ता चंदिम-सूरिया णं णो जीवा अजीवा, णो घणा झुसिरा, णो बादरबोंदिधरा कलेवरा । णत्थि णं तेसिं उट्ठाणेइ वा कम्मेइ वा बलेइ वा वीरिएइ वा पुरिसक्कार परक्मेइ वा । ते णो विज्जु लवंति णो असणं लवंति णो थणिय लवति । अहे य णं बादरे वाउकाए संमुच्छइ, संमुच्छित्ता विज्जु पि लवंति असणि पि लवंति थणियंपि लवंति-एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता चंदिम-सूरिया णं जीवा णो अजीवा, घणा णो झुसिरा, बादरबोंदिधरा णो कलेवरा । अस्थि णं तेसिं उट्ठाणेइ वा कम्मेइ वा बलेइ वा वीरिएइ वा पुरिसक्कार परक्कमेइ वा । ते विज्जु पि लवंति असणिं पि लवंति थणियं पि लवंति-एगे एवमाहंसु ।। भावार्थ :- प्रश्न- यंद्र भने सूर्योनो अनुमाव अर्थात् स्व३५ छ ? त२- सूर्य-यंद्रन। સ્વરૂપના વિષયમાં અન્યતીર્થિકોની બે પ્રતિપત્તિઓ છે, જેમ કે
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ચંદ્ર અને સૂર્ય જીવ રૂપ નથી પરંતુ અજીવ રૂપ છે, ઘનીભૂતसघन नथी पोलाछे, स्थूल (व्यात, अवयवयुत) शरीरवाणा नथी, उसेव२ मात्र छ.तेमा उत्थान, भ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ નથી. તે વિદ્યુત ઉત્પન્ન કરતા નથી, ગર્જના કરતા નથી, કડાકાનો અવાજ કરતા નથી, તેની નીચે સ્થલ(ઘન)વાયુ ઉત્પન્ન થાય છે, તેનાથી વિધુત ઉત્પન્ન થાય છે, કડાકાનો ભયંકર શબ્દ થાય છે અને ગર્જના પણ થાય છે.
(२) 245 अन्यतार्थिीछे यंद्र भने सूर्य १३५ छ, अव ३५ नथी; धन-सघन छ, પોલા નથી; સ્થૂલ સુવ્યક્ત અને અવયવયુક્ત શરીરવાળા છે, કલેવર માત્ર નથી. તેમાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, તે વિધુત ઉત્પન્ન કરે છે, કડાકા કરે છે અને ગર્જના પણ કરે છે. ચંદ્રાદિ દેવોનું સ્વરૂપ -
२ वयं पुण एवं वयामो- ता चंदिम-सूरिया णं देवा महिड्डिया महज्जुइया महब्बला महाजसा महासोक्खा, महाणुभागा वरवत्थधरा वरमल्लधरा वराभरणधरा अवोच्छित्तिणयट्ठयाए अण्णे चयंति अण्णे उववज्जति ।