________________
| પ્રાભૃત-૧૯.
| ३८५
एवं तिपडोयारा णेयव्वा जाव सूरे दीवे-सूरोदे समुद्दे, सुरवरे दीवे-सूरवरोदे समुद्दे, सूरवरोभासे दीवे सूरवरभासोदे समुद्दे ।
सव्वेसिं विक्खंभ-परिक्खेवो जोइसाई रूयगवरदीवसरिसाई । ભાવાર્થ :- આ જ પ્રકારે રુચક સમુદ્ર, રુચકવરદ્વીપ, રુચકવરોદ સમુદ્ર, રુચકવરાવભાસ દ્વીપ ચકવરાભાસોદ સમુદ્ર.
આ રીતે ત્રિપ્રત્યાવતાર—દ્વીપ-સમદ્રનું નામ હોય તે એક, તે નામને ‘વર’ લગાડીને નામ બને તે બીજું અને મૂળનામને ‘વરાભાસ’ શબ્દ લગાડી બનતું ત્રીજું નામ, આમ ત્રણ-ત્રણ નામવાળા દ્વીપ સમુદ્ર જાણવા. જેમ કે સૂરદ્વીપ-સૂરોદ સમુદ્ર, સૂરવર દ્વીપ-સૂરવરોદ સમુદ્ર, સૂરવરાવભાસ દ્વીપ–સુરવરાભાસોદ સમુદ્ર આ સર્વ દ્વીપ-સમુદ્રના આયામ-વિખંભ, પરિધિ, જ્યોતિષ્ક દેવ આદિની સર્વ વક્તવ્યતા
ચકદ્વીપની સમાન છે. |३० ता सूरवरोभासोदं णं समुदं देवे णाम दीवे वट्टे वलायाकारसंठाणसंठिए सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । ता देवे णं दीवे किं समचक्कवालसंठिए, विसमचक्कवालसठिए ? ता समचक्कवालसठिए णो विसमचक्कवालसठिए । ___ता देवे णं दीवे केवइयं चक्कवालविक्खंभेणं केवइयं परिक्खेवेणं आहिए ति वएज्जा? ता असंखेज्जाइं जोयणसहस्साइं चक्कवालविक्खंभेणं, असंखेज्जाई जोयणसह इं परिक्खेवेण आहिएति वएज्जा । ભાવાર્થ :- ગોળ અને વલયાકાર સંસ્થાનથી સંસ્થિત દેવ નામનો દ્વીપ સૂરવરાભાસોદ સમુદ્રને ચારે તરફથી ઘેરીને રહ્યો છે. પ્રશ્ન-દેવદ્વીપ શું સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર- સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે, વિષમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત નથી.
प्रश्न- हेवद्वीपनो यास-विष्ठम दो छ भने परिवि 2ी छ ? 6त्तर- हेवद्वीपनो ચક્રવાલ વિખંભ અસંખ્ય હજાર યોજનાનો છે અને તેની પરિધિ અસંખ્ય હજાર યોજનની છે. ३१ ता देवे णं दीवे केवइया चंदा पभासेंस वा पच्छा तहेव ता देवे णं दीवे असंखेज्जा चंदा पभासेंसु वा जाव असंखेज्जाओ तारागणकोडिकोडीओ सोभं सो सु वा सोभ॑ति वा सोभिस्संति वा ।।
एवं देवोदे समुद्दे, णागे दीवे णागोदे समुद्दे, जक्खे दीवे जक्खोदे समुद्दे, भूए दीवे भूओदे समुद्दे, सयंभूरमणे दीवे सयंभूरमणे समुद्दे । सव्वेसि विक्खंभपरिक्खेवे जोइसाई देव दीवसरिसाइं । भावार्थ:- प्रश्न-हेवाद्वीपमा 32वा यंद्र शरतात? वगैरे प्रश्री ५७वा. 612દેવદ્વીપમાં અસંખ્યાત ચંદ્ર પ્રકાશતા હતા યાવત અસંખ્ય ક્રોડાકોડી તારાગણ શોભતા હતા, શોભે છે અને शोभशे.