________________
પ્રાભૃત-૧૯
૩૭૫ |
, નક્ષત્ર અને ,
તારાઓના પિટક
અઢીલીપા
છાવઠ્ઠી પિડા - પિટક એટલે વર્તુલાકાર સમૂહ. બે ચંદ્રો, બે સૂર્યો, પદ નક્ષત્રો, ૧૭૬ ગ્રહોનું એક પિટક કહેવાય છે. અઢીદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના ઇ-૬ પિટક છે અર્થાત્ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના પિટકોની સંખ્યા ૬ છે. અઢીદ્વીપમાં ચંદ્ર પિટકાદિ :ક્ષેત્ર |પિટકની | પિટકમાં | પિટકમાં || પિટકમાં પિટકમાં પિટકમાં તારા સંખ્યા | ચંદ્ર | સૂર્ય | નક્ષત્ર
ગ્રહ જેબૂદ્વીપ ૧ | ૧૪૨ = ૨ | ૧૪૨ = ૨ | ૧૮૫૬ = ૫૬ | ૧૪૧૭૬ = ૧૭૬ ૧૪૧,૩૩,૯૫૦=
૧,૩૩,૯૫૦ ક્રોડાક્રોડી લવણ સમુદ્ર ૨ | ૨૪ ૪ | રxર = ૪ | ૨૪૨ = ૪ | ૨x૫૬ = ૧૧ર | ૨૪૧૭૬ = ૩પર ૨૪૧,૩૩,૯૫૦ =
૨,૬૭,૯૦૦ ક્રોડાક્રોડી ધાતકીખંડદીપ ૬ | ૬x૨ = ૧૨ | ૬x૨ = ૧૨ | ૬૪૫ = ૩૩૬ [ ૬૪૧૭૬ = ૧,૦૫૬ ૬૪૧,૩૩,૯૫૦ =
૮,૦૩,૭૦૦ ક્રોડાક્રોડી કાલોદધિ સમુદ્ર | ૨૧ ૨૧૪૨ = ૪૨ ૨૧૪૨ = ૪૨૨૧૪૫૬ = ૧,૧૭૬| ૨૧૪૧૭૬=૩,૬૯૬ ૨૧૪૧,૩૩,૯૫૦ =
૨૮,૧૨,૯૫૦ ક્રોડાક્રોડી અર્ધપુષ્કર દ્વીપ | ૩૬ ૩૬x૨ = ૭૨ ૩૬૪૨ = ૭૨ ૩૬૪૫૬ = ૨૦૧૬] ૩૬૪૧૭૬=૬,૩૩૬ ૩૬૪૧,૩૩,૯૫૦૪ =
૪૮,૨૨,૨૦૦ ક્રોડાક્રોડી અઢીદ્વીપ | | sx૨ =૧૩૨ ૪૨ ૧૩ર |૬૪૫૬=૩,૬૯૬ [ ૪૧૭૬ = ૧૧, ૧૬ | $૪૧,૩૩,૯૫૦
૮૮,૪૦,૭૦૦ ક્રોડાક્રોડી * બે સૂર્ય અને બે ચંદ્રનો એક પિટક હોય છે. તે દરેક પિટકમાં બંને સૂર્યચંદ્રના પરિવારના પદ નક્ષત્ર અને ૧૭૬ ગ્રહ તથા ૧૩૩૯૫૦ ક્રોડાક્રોડી તારાઓ હોય છે. રારિ વતી વંલાફન્વાનં:- ચંદ્ર-સૂર્યની ચાર પંક્તિ છે. તેમાં બે પંક્તિ ચંદ્રની અને બે પંક્તિ સૂર્યની હોય છે. અઢીદ્વીપમાં ચંદ્ર અને સૂર્ય
પૂનમ તથા અમાસના સૂર્ય-ચંદ્ર સ્થાન પંક્તિબદ્ધ રૂપે જ રહે છે, પંક્તિબદ્ધ રૂપે જ પરિભ્રમણ કરે છે– (૧) અઢીદ્વીપના પૂર્વવિભાગમાં ૬૬ સૂર્યની એક પંક્તિ હોય ત્યારે (૨) પશ્ચિમ વિભાગમાં છ સૂર્યની બીજી પંક્તિ હોય છે. પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં સૂર્ય હોય ત્યારે પૂનમના દિવસે (૩-૪) ઉત્તર અને દક્ષિણ વિભાગમાં -૬૬ ચંદ્ર પંક્તિ બદ્ધ હોય છે. તે સર્વ ચંદ્ર અને સૂર્ય પંક્તિબદ્ધ રહીને જ મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. અમાસના દિવસે એક-એક ચંદ્ર અને એક-એક સૂર્યની એમ બે-બે પંક્તિ ઉપર-નીચે એક સીધમાં થઈ જાય છે.
આ
સર્ષ નાના