________________
૭૭૨
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
णक्खत्त-तारागाणं, अवट्ठिया, मंडला मुणेयव्वा ।
तेऽवि य पदाहिणावत्तमेव मेरुं अणुचरंति ॥८॥ ગાથાર્થ નક્ષત્ર અને તારાઓના અવસ્થિત મંડળ હોય છે. તે પણ પ્રદક્ષિણાવર્ત મંડળ ગતિથી જ મેરુ પર્વતને ફરતાં પરિભ્રમણ કરે છે. ll
रयणिकर-दिणकराणं, उड्डं च अहेव संकमो णत्थि ।
मंडलसंकमण पुण, सब्भंतर-बाहिर तिरिए ॥९॥ ગાથાર્થ– ચંદ્ર અને સૂર્યન ર અને નીચે સંક્રમણ થતું નથી. તેનું પરિભ્રમણ તીરછી દિશામાં સર્વ આત્યંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ સુધી અને સર્વ બાહ્ય મંડલથી સર્વ આત્યંતર મંડલ સુધી થતું રહે છે. લા
रयणिकर-दिणकराणं, णक्खत्ताणं महग्गहाणं च ।
चार विसेसेण भवे, सुह-दुक्खविही मणुस्साणं ॥१०॥ ગાથાર્થ– ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ભ્રમણ સંયોગે(પરસ્પર થતાં સંયોગોથી) મનુષ્યોના सुम-दु:मनुं विधान(शान) थाय छे. ॥१०॥
तेसिं पविसंताणं तावक्खेत्तं तु वड्डइ णिययं ।।
तेणेव कमेण पुणो, परिहायइ णिक्खमताण ॥११॥ ગાથાર્થ સર્વ બાહ્ય મંડલથી આત્યંતર મંડલમાં પ્રવેશ કરતાં સૂર્ય અને ચંદ્રનું પ્રકાશ ક્ષેત્ર પ્રતિદિન ક્રમથી વધતું જાય છે અને સર્વ આત્યંતર મંડલથી બહાર નીકળતા સૂર્ય અને ચંદ્રનું પ્રકાશ ક્ષેત્ર પ્રતિદિન તે જ ક્રમથી ઘટતું જાય છે. ll૧૧ll
तेसिं कलंबुयापुप्फसंठिया, हुंति तावक्खेत्तपहा ।
अंतो य संकुडा बाहिं, वित्थडा चंद-सूराणं ॥१२॥ ગાથાર્થ– તે ચંદ્ર, સૂર્યના પ્રકાશક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પના આકાર જેવું છે. તે અંદરની (મેરુની દિશા) તરફ સાંકડું છે અને બહારની (લવણ સમુદ્રની દિશા) તરફ વિસ્તૃત છે. ./૧રl.
केणं वड्डइ चंदो, परिहाणी केण हुति चंदस्स । कालो वा जोण्हो वा, केणऽणुभावेण चंदस्स ॥१३॥ किण्हं राहुविमाणं, णिच्चं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं, हिट्ठा चंदस्स तं चरइ ॥१४॥ बावटुिं-बावर्द्वि, दिवसे-दिवसे तु सुक्कपक्खस्स । जं परिवड्इ चंदो, खवेइ तं चेव कालेणं ॥१५॥ पण्णरसइभागेण य, चंदं पण्णरसमेव तं वरइ । पण्णरसइ भागेण य, पुणोऽवि तं चेव वक्कमइ ॥१६॥