________________
પ્રાભૃત-૧૯.
૩૭૧ |
ગાથાર્થ- બે ચંદ્ર અને બે સૂર્યોનો એક પિટક(ગોળાકાર પેટી) થાય છે. આ પ્રકારના ચંદ્ર અને સૂર્યના પિટક મનુષ્યલોકમાં ઇ-વું છે. તેમાંથી બે-બે ચંદ્ર-સૂર્યનું ૧ પિટક જંબૂદ્વીપમાં, ૨ પિટક લવણ સમુદ્રમાં, ૬ પિટક ધાતકીખંડદ્વીપમાં, ૨૧ પિટક કાલોદધિ સમુદ્રમાં, ૩૬ પિટક આત્યંતર પુષ્કરવરદ્વીપમાં, તેમ સર્વ મળીને ૧+૨++૧૩=૪૬ પિટક છે. //1ll
छावट्ठि पिडगाई, महाग्गहाणं मणुयलोगंमि ।
छावत्तरं गहसयं, होइ एक्केक्कए पिडए ॥२॥ ગાથાર્થ– મનુષ્યલોકમાં મહાગ્રહોના ૬ પિટક છે, તેમાંથી એક એક પિટકમાં ૧૭૬-૧૭૬ મહાગ્રહો છે. રા.
छावलुि पिडगाई, णक्खत्ताणं तु मणुयलोयंमि ।
छप्पण्णं णक्खत्ता, हुंति एक्केक्कए पिडए ॥३॥ ગાથાર્થ– મનુષ્ય લોકમાં નક્ષત્રોના ૬૬ પિટક છે, તેમાંથી એક-એક પિટકમાં છપ્પન-છપ્પન નક્ષત્રો છે. Imall
चत्तारि य पंतीओ, चंदाइच्चाण मणुयलोयंमि ।
छावढेि छावढेि च, हवइ एक्कक्किया पंती ॥४॥ ગાથાર્થ– મનુષ્ય લોકમાં ચંદ્ર-સૂર્યની ચાર પંક્તિઓ છે, તેમાં બે પંક્તિ ચંદ્રની અને બે પંક્તિ સૂર્યની છે. તે દરેક પંક્તિઓમાં ઇ-૬૬ ચંદ્ર અને સૂર્ય છે. ll૪ો.
छप्पण्णं पंतीओ, णक्खत्ताणं तु मणुयलोयंमि ।
छावढेि छावद्धि हवइ एक्कक्किया पंती ॥५॥ ગાથાર્થ– આ મનુષ્ય લોકમાં(બે ચંદ્ર અને બે સૂર્યના પરિવારરૂ૫ ૨૮૪૨-૫૬) નક્ષત્રોની પ૬ પંક્તિઓ છે. દરેક પંક્તિમાં અભિજિત આદિ એક-એક પ્રકારના ૬-૬ નક્ષત્ર છે. //પી.
छावत्तरं गहाणं, पंतिसयं हवंति मणुयलोयंमि ।
छावढेि छावढेि, च हवइ एक्केक्किया पती ॥६॥ ગાથાર્થ– આ મનુષ્ય લોકમાં બે ચંદ્ર-સૂર્યના પરિવારરૂ૫ ૮૮૪૨=૧૭૬ ગ્રહોની ૧૭૬ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં એક-એક પ્રકારના ૬-૬૬ ગ્રહો છે.algal
ते मेरुमणुचरंता, पदाहिणावत्त मंडला सव्वे ।
अणवट्ठिय जोगेहिं, चंदा सूरा गहगणा य ॥७॥ ગાથાર્થ– આ ચંદ્ર સૂર્યાદિ સંપૂર્ણ જ્યોતિષ મંડળ જેબૂદ્વીપના મેરુ પર્વતને પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર-સૂર્ય આદિ પ્રદક્ષિણા કરતાં હોય, ત્યારે ચંદ્રાદિની દક્ષિણમાં અર્થાત્ જમણી તરફ જ મેરુ પર્વત રહે છે, તેથી તે પ્રદક્ષિણાવર્ત મંડલ કહેવાય છે. (મનુષ્યલોકવર્તી બધા ચંદ્ર સૂર્યાદિ પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે) ચંદ્ર, સૂર્ય અને ગ્રહો (એક મંડલથી અન્ય મંડલ ઉપર પરિભ્રમણ કરતાં હોવાથી) તેનો નક્ષત્રો સાથે અનવસ્થિત યોગ હોય છે. IIણા