________________
| प्रामृत-१८
| 337
|४ ता लवणसमुद्दे केवइया चंदा पभासेंसु एवं पुच्छा जाव केवइया तारागण कोडिकोडीओ सोभिंसु वा सोभैति वा सोभिस्संति वा ? ता लवणे णं समुद्दे चत्तारि चंदा पभासेंसु वा पभासेति वा पभासिस्सति वा, चत्तारि सूरिया तर्विसु वा तविति वा तविस्संति वा, बारस णक्खत्तसयं जोयं जोएंसु वा जोएंति वा जोइस्संति वा, तिण्णि बावण्णा महग्गहसया चारं चरिंसु वा चरंति वा, चरिस्संति वा । दो सयसहस्सा स
सा सत्ता? च सहस्सा णव य सया तारागणकोडिकोडीण सोभ सो सु वा सोभति वा, सोभिस्संति वा ।
पण्णरस सयसहस्सा, एक्कासीयं सयं च ऊतालं । किंचि विसेसेणूणो, लवणोदहिणो परिक्खेवो ॥१॥ चत्तारि चेव चंदा, चत्तारि य सूरिया लवणतोए । बारस णक्खत्तसय, गहाण तिण्णेव बावण्णा ॥२॥ दोच्चेव सयसहस्सा, सत्तहिँ खलु भवे सहस्साई ।
णव य सया लवणजले, तारागणकोडिकोडीण ॥३॥ ભાવાર્થ :- પ્રશ્ન- લવણ સમદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે ? વગેરે પ્રશ્નો કરવા યાવતુ કેટલા ક્રોડાકોડી તારાગણ, શોભતા હતા, શોભે છે અને શોભશે? ઉત્તરલવણ સમુદ્રમાં- ચાર ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે; ચાર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે, એકસો બાર નક્ષત્ર યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે; ત્રણસો બાવન ગ્રહો પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે; બે લાખ સડસઠ હજાર નવસો(૨,૬૭,૯૦૦) ક્રોડાકોડી તારાગણ शोभता हता, शोभे छ भने शोमशे. गाथार्थ :- पं.२साण, ज्यासी ३२, पडसो मोगरयालीस (१५, ८१, १3८) योनथी ઓછી લવણોદધિની પરિધિ છે. ||૧|| લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર, ચાર સૂર્ય, ૧૧૨ નક્ષત્ર, ૩પર ગ્રહ અને २,६७,८00 sosiatी तारा छ.॥२-॥ ધાતકી ખંડ દ્વીપમાં જ્યોતિષ્ક દેવો:|५ ता लवणसमुदं धायईसंडे णामं दीवे वट्टे वलयाकारसंठाणसंठिए तहेव जाव समचक्कवालसंठिए, णो विसमचक्कवालसंठिए ।
धायईसंडे णं दीवे केवइयं चक्कवालविक्खंभेणं केवइयं परिक्खेवेणं आहिएति वएज्जा ? ता चत्तारि जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं ईयालीसं जोयणसयसहस्साई दस य सहस्साई णव एगटे जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं आहिएति वएज्जा ।। ભાવાર્થ :- ગોળ વલયાકાર સંસ્થાનથી સંસ્થિત ધાતકીખંડ નામનો દ્વીપલવણ સમુદ્રને ચારે બાજુથી